SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨ 'P | = ૨૬૮ = = = પછી આ સાધુ લેપ લેવા જાય. લેપ લઈ લીધા બાદ લેપ ઉપર વસ્ત્ર ઢાંકી, ત્યારબાદ એ વસ્ત્ર ઉપર રૂ મૂકી પછી તેની ઉપર રાખ નાંખે. પ્રશ્ન : આવું શા માટે કરે ? ઉત્તર : ત્રસજીવોની રક્ષા માટે. (જો એ લેપ ખુલ્લો લઈ જાય તો ઉડી ઉડીને પડનારા મચ્છર-માખી વગેરે જીવો કદાચ એમાં પડીને, ચોંટીને મરી જાય. પણ એના ઉપર ક્રમશઃ વસ્ત્ર, રૂ અને રાખ ઢાંકી હોવાથી હવે એ ત્રસજીવો સીધા લેપમાં જ પડે જ નહિ એટલે કોઈ વિરાધના ન થાય.) । वृत्ति : इदानीं यदुक्तं प्रेरकेणासीत् यदुत सागारिकगन्त्र्यां लेपग्रहणं न कार्यं यतोऽसौ शय्यातरपिण्डो वर्त्तत इति, - ત~તિવેથાથાદ - ૩ મો.નિ. : વચ્ચે ય હિદું સાવુિi તુ કદમા ! तत्थेव होइ गहणं न होइ सो सागारिअपिंडो ॥३८४॥ व्रजता साधुना लेपग्रहणार्थं यदि दृष्टं सागारिकसंबन्धि द्विचक्रं - गन्त्रिका अभ्यासे-समीपे ततस्तत्रैव ग्रहणं कर्त्तव्यं न भवत्यसौ सागारिकपिण्ड:-शय्यातरपिण्डोऽसौ न भवति । = = ' I; ii ૨૬૮ .
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy