SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ નો E છે ?” એમ પૃચ્છા કરે. આચાર્યને લેપનું કામ હોય, કેમકે આચાર્ય પાસે આખાય ગચ્છ માટે સાધારણ એવું નંદિપાત્ર હોય, શ્રી ઓઘ-યુ 1 આચાર્ય તે પાત્ર માટે ચિંતા કરે અથવા તો તે પાત્રની ચિંતા કરે. અને માટે લેપ મંગાવે. ભાગ- ૨T મો.નિ.: સેવિ પુછhvi ય૩સ્સો ગુરું પમિvi . || ૨૬૬ | E! मल्लगरुवे गिण्हइ जइ तेर्सि कप्पिओ होइ ॥३८२॥ न केवलं गुरुमेव पृच्छति शेषानपि साधून् पृष्ट्वा कृतोत्सर्गः कृतोपयोगो गुरुं नमस्कृत्य, किं करोतीत्यत आह'मल्लकरूवे गिण्हइ' मल्लकं-शरावं यत्र लेपो गृह्यते, रूतं च गृह्णाति येनासौ लेपो छाइज्जइ, "मल्लकरूतयोश्च तदा ग्रहणं भ करोति यदा तयोः कल्पिको भवति, एतदुक्तं भवति-यद्यसौ वस्त्रैषणायां पात्रैषणायां च गीतार्थस्तदा मल्लकं रूतं च भ ग मार्गयित्वा गच्छतीति । ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૩૮૨ : ટીકાર્થ : માત્ર ગુરુને જ ન પૂછે, પણ બાકીના પણ સાધુઓને આ પ્રમાણે પૃચ્છા કરીને કાઉસ્સગ્ન કરીને = ઉપયોગ કરીને, ગુરુને નમસ્કાર કરીને (પછી શું કરે ? એજ કહે છે કે, કોડીયું કે જેમાં લેપ લેવાનો છે તે અને રૂને ગ્રહણ કરે કે જે રૂ વડે એ લેપ ઢાંકી શકાય. (જેમ ગોચરી લેવા જતા પૂર્વે ઉપયોગ કરવો પડે અને અત્યારે ત્રી જેમ સવારે જ ઉપયોગનો કાઉસ્સગ કરાય છે. તેમ ત્યારે લેપ માટે ઉપયોગ કરવો પડે. એમાં એણે ઉપયોગ કરવાનો કે F = = ૯ = = = Rs - E CT ૨૬૬ * *
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy