SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જે રીતે ચંદન વડે લેપાયેલા શરીરવાળો માણસ પોતાના શરીરના અંગોને પરસ્પર અડવા ન દે, તેમ આ સાધુ પણ શ્રી ઓઘ-. શરીરનાં અંગો પરસ્પર ન સ્પર્શે એમ પ્રતિલેખન કરે. (અહીં વસ્ત્ર શરીરને ન અડવા દેવું, જમીન ઉપર બેસી ન જવું... નિર્યુક્તિ એજ વિધિરૂપ સમજવાનું છે. કેટલાક એવો અર્થ કરે છે કે પગની પાની કમરની નીચેના ભાગને પણ ન અડવી જોઈએ. ભાગ-૨ એ રીતે અર્થ કરવો ઉચિત ભાસતો નથી. કેમકે એમાં બધા સાધુ સ્થિર ન રહી શકે, પ્રતિલેખનમાં એકાગ્રતા ન આવે. છતાં | ૧૮ = તત્ત્વ બહુશ્રુતગમ્ય છે.) એટલે આ રીતે ઉત્કટુક આસનવાળાને કાયોદ્ઘ થાય. અને વસ્ત્રને તઇચ્છું વિસ્તારનારાને વસ્ત્રોદ્ઘ થાય. ૩છું શબ્દનો અર્થ કહેવાઈ ગયો. B E R = = = वृत्ति : इदानीं स्थिरादीनि पदानि भाष्यकार एव व्याख्यानयन्नाह - ओ.नि.भा. : घित्तुं थिरं अतुरिअंतिभागबुद्धीए चक्खुणा पेहे। ____ तो बिइयं पप्फोडे तइयं च पुणो पमज्जिज्जा ॥१६०॥ 'घित्तुं' गृहीत्वा 'स्थिरं' निबिडं 'अत्वरितं' स्तिमितं दृढं वस्त्रं ततः प्रत्युपेक्षेत वस्त्रं 'तिभागबुद्धिए'त्ति भागत्रयबुद्ध्या इत्यर्थः, चक्षुषा प्रत्युपेक्षेत, ततो द्वितीयवारायां प्रस्फोटयेत् तृतीयवारायां प्रमार्जयेदिति पूर्ववत् । = "
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy