________________
વસ સ્થિર રહે તે રીતે સારી રીતે પકડેલું કરીને પછી પ્રત્યુપેક્ષણા કરવી. (૩) ત્વરા વિના શાંતિથી વસ્ત્રને જોવું. (૪) પહેલા શ્રી ઓઘ- . નિર્યુક્તિ
આખું વસ્ત્ર ચક્ષુથી જોઈ લેવું. ભાગ-૨
આમ આ તો વસ્ત્રના આગલા ભાગની વિધિ દર્શાવી.
હવે પાછળનો ભાગ પણ વસ્ત્રને ફેરવીને આ જ પ્રમાણે, ચક્ષુ વડે નિહાળવો. એ નિહાળ્યા બાદ આ બીજી વારમાં ૧૬l વસ્ત્રને ખંખેરવું. એટલે કે છ પુરિમા કરવા. કવાર હળવા હાથે એ ખંખેરવું.
ત્રીજીવારમાં એટલે કે વસ્ત્ર પાછું ફેરવી લીધા બાદ પછી હાથમાં રહેલા જીવોને પ્રમાર્જે. वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वत्थे काउडूमि परवयण ठिओ गहाय दसियंते ।
तं न भवति उक्कुडुओ तिरिअं पेहे जह विलित्तो ॥१५९॥ तत्रोचं द्विधा-वस्त्रोचं कायोर्ध्वं चेति, एतस्मिन्नुक्ते 'परवयणं'ति पर:-चोदकस्तस्य वचनं परवचनं, किं तद् ? इत्याह - 'ठिओ गहाय दसियंते 'त्ति स्थितस्य-ऊर्ध्वस्य गृहीत्वा दशान्ते वस्त्रं प्रस्फोटयत: वस्त्रोचं कायोर्ध्वं च यथा भवति, एवमुक्ते सत्याचार्य आह - 'तन्न भवति' तन्न भवति यच्चोदकेनाभिहितं कुतः ? यस्मात् 'उक्कुडुओ तिरिअं
ક . ૧૬I