________________
થાય. તે જ વાયુ ઉત્કૃષ્ટરુક્ષકાળમાં ત્રણ દિવસ સુધી અચિત્ત હોય, ત્યારબાદ તે જ ચોથા દિવસે મિશ્ર થાય અને તે જ પાંચમાં શ્રી ઓઘ
દિવસે સચિત્ત થાય. નિયુક્તિ કે
આ પ્રમાણે પ્રહરમાં અને દિવસમાં એક બે ત્રણની સંખ્યા લગાડવી. (અતિગાઢ શિયાળો કે અતિગાઢ ચોમાસુ એ ભાગ-૨
અતિસ્નિગ્ધકાળ. મધ્યમ શિયાળો અને મધ્યમ ચોમાસુ એ મધ્યમકાળ... એમ બધામાં સમજી લેવું.) (વ્હીલચેરમાં આ | ૨૨૫ - વિચાર કરવાનો છે એના પૈડામાં - ટાયરમાં વાયુ ભરવામાં આવે છે. શિયાળામાં તો એ ૧૨/૩ પ્રહર બાદ મિશ્ર-સચિત્ત જ થઈ જ જાય. એની વિરાધના થયા જ કરે.)
वृत्ति : इदानीमचित्तेन वायुना यत्प्रयोजनं भवति तत्प्रदर्शयन्नाह - ओ.नि. : दइएण वत्थिणा वा पओयणं होज्ज वाउणा मुणिणो ।
गेलनंमि वि होज्जा सचित्तमीसे परिहरिज्जा ॥३६३॥ सुगमा ॥ नवरं दतिएणं तरणं कीरति, गेलन्ने बत्थिणा कज्जं होइ । उक्तो वायुः, ચન્દ્ર.: હવે અચિત્તવાયુ વડે જે પ્રયોજન છે, તેનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૩૬૩ : ટીકાર્થ : સુગમ છે. (અર્થ આ પ્રમાણે છે કે મુનિને દતિ અને બસ્તી દ્વારા વાયુ વડે પ્રયોજન
II ૨ ૨૫II