________________
*
* V
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ |
xxxxxxx
* S
૧૫૧ |
« S
૨૯.
*
*
X રે
*
*
૩૦. . ૩૧. ૩૨. x
કોઈપણ બે વસ્તુના સંયોગી ભાંગા ૪, ત્રણ વસ્તુના ૮, ચાર વસ્તુના ૧૬, પાંચ વસ્તુના ૩૨, છ વસ્તુના ૬૪, સાત વસ્તુના ૧૨૮, આઠ વસ્તુના ૨૫૬, નવ વસ્તુના ૫૧૨ અને દસ વસ્તુના ૧૦૨૪ ભાંગા થાય. આમ આગળ પણ બમણાબમણા ભાંગા સમજી શકાય. અહીં પાંચ વસ્તુના ૩૨ ભાંગા છે. એમાં પહેલો ભાગો સંપૂર્ણ નિર્દોષ છે. એ પછીના જે જે ભાંગાઓમાં એક એક ચોકડી છે. તે બધા એક એક દોષવાળા છે. એમ જેમાં જેટલી ચોકડી, તેમાં એટલા દોષો છે, અને
૧૫૧