________________
=
=
થી ચા સૂરો મિત્યુતે, મધ્યમમુર્ણ ૨ નામથતક્રિયતિ સામ્ નિર્યુક્તિ | ચન્દ્ર.: હવે વિચ્છિન્ન શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૧ : ટીકાર્થ : વિસ્તીર્ણ બે પ્રકારે હોય. જઘન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં જઘન્ય એક હાથની લંબાઈ - વાળું, ચોરસ સ્થાન એ જઘન્યથી વિસ્તીર્ણ થંડિલ કહેવાય. ઉત્કૃષ્ટ વિસ્તીર્ણ ચંડિલ તો યોજનના બે ષટ્રક થાય. એટલે કે ૧૪૪ ૪
બાર યોજન વિસ્તીર્ણ થાય.
હવે ત્રીવIઢ શબ્દનું વ્યાખ્યાન કરાય છે. જમીનની અંદર - નીચે જે ચાર અંગુલ અવગાઢ હોય તે જઘન્યથી દૂરાવગાઢ કહેવાય. મધ્યમાવગાઢ અને ઉત્કૃષ્ટાવગાઢ તો નીચે ચાર અંગુલ કરતા વધારે અંગુલ અચિત્ત હોય ત્યારે જાણવું.
वृत्ति : आसन्नं व्याख्यायते तत्राह - ओ ओ.नि.भा. : दव्वासण्णं भवणाइयाण तहियं तु संजमायाए ।
__ आयापवयणसंजमदोसा पुण भावआसपणे ॥१८२॥ आसन्नं द्विविधं-द्रव्यतो भावतश्च, तत्र द्रव्यासन्नं भवनादीनामासन्ने व्युत्सृजतो द्रव्यासन्नं भवति, तत्र चहा संयमात्मोपघातो भवति, तत्र संयमोपघात एवं भवति-स गृहपतिस्तत्पुरीषं साधुव्युत्सृष्टं केनचित्कर्मकरेणान्यत्र
=
=
, ગ
જ
|| ૧૪૪ |
૧