________________
જ
E
જેમ કે સંઘાટક ગોચરી.) એ પછી તે જ આચાર્યને પૂછીને ચંક્રમણિકા માટે જાય એટલે કે ઠલ્લે જાય. શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ
આ જે અકાલ સંજ્ઞા છે, એ ગોચરી માટે નહિ ફરેલા સાધુઓને હોય છે. જ્યારે ગોચરી માટે ફર્યા બાદ ગોચરી વાપરીને |ી જે સંજ્ઞા થાય તે કાલસંજ્ઞા કહેવાય. ભાગ-૨
. કેટલાકો એમ કહે છે કે ગોચરી માટે ન ફરેલા સાધુઓને પણ અર્થપોરિસી કર્યા બાદ જે સંશા થાય. તે કાલસંજ્ઞા જ I ૧૩ળા = છેતથા ગોચરી માટે ફર્યા બાદ ભોજન કર્યા પછી જે સંજ્ઞા થાય તે પણ કાલસંજ્ઞા કહેવાય છે. ટૂંકમાં ત્રીજા પ્રહરની સંજ્ઞા n
જ કાળસંજ્ઞા કહેવાય. પછી એ ગોચરીની પૂર્વે હોય કે ગોચરી પછીની હોય એનાથી કોઈ ભેદ પડતો નથી. પૂર્વે બતાવેલા મતમાં ઇr
તો ગોચરી પૂર્વેની સંજ્ઞા ત્રીજા પ્રહરમાં હોય તો પણ તે અકાલસંજ્ઞા જ ગણી છે. સૂત્ર કે અર્થ...બેમાંથી એક પણ પોરિસીનો જ
વ્યાઘાત કરનારી નથી. માટે કાળ સંજ્ઞા... એવો એમનો અભિપ્રાય છે. વ્યાઘાત કરે તો અકાલસંજ્ઞા પૂર્વમતવાળા કહે છે T કે છતાં પાણી માટે સ્પેશ્યલ ફરવું પડે છે માટે અકાલસંજ્ઞા.).
वृत्ति : भुक्तोत्तरकालं या सञ्ज्ञा भवति तत्र किं कृत्वा कथं वा गम्यते ? इत्यत आह - ओ.नि. : कप्पेऊणं पाए एक्किक्कस्स उ दुवे पडिग्गहए ।
दाउं दो दो गच्छे तिण्हऽट्ठ दवं तु घित्तूणं ॥३१२॥ पात्रकाणि कल्पयित्वा पत्ताई तिप्पिऊण इत्यर्थः पुनरेकैकस्य साधोः पतद्ग्रहद्वयं दत्त्वा, एतदुक्तं भवति-योऽसौ
* F = =
= દક
II 130]