SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કરે, એ ક્રિયા પણ ઉચ્છોલના વડે એટલે કે છબછબીયા વડે - વધારે પાણી બગડે એ રીતે કરે અને એને જોઈ એ નૂતન श्रीमोध-त्यु દીક્ષિતાદિઓનો પરિણામ ઉંધો થાય, બદલાઈ જાય, કે “આ સાધુઓ પવિત્ર છે, પણ આપણા સાધુઓ નહિ. માટે આ નિયુક્તિ કર સાધુઓ જ સારા છે. અને પૂજાય છે... અને આમ વિચારી શિથિલોની અંદર જતા રહે. ભાગ-૨ સાધુઓના આપાતવાળા સ્થાનમાં આ ઉપર બતાવેલા દોષો લાગે. હવે જે સાધ્વીઓના આપાતવાળું સ્થાન છે, એ તો ॥११८॥ એકા છોડી દેવું. वृत्ति : इदानीं परपक्षमानुषापातदोषान् दर्शयन्नाह - ओ.नि. : जत्थऽम्हे वच्चामो जत्थ य आयड नाइवग्गो णे। परिभव कामेमाणा संकेयगदिन्नया वावि ॥३०५॥ तत्पुरुषा एवमाहः यदुत-ययैव दिशा वयं पुरीषव्युत्सर्जनार्थं व्रजाम: यत्र चाचरति-सञ्ज्ञाव्युत्सृजनं करोति न:अस्मदीयो ज्ञातिवर्ग:-स्वजनयोषिद्वर्गः तयैव दिशा एतेऽपि व्रजन्ति, 'परिभव' त्ति ततश्चैते परिभवमस्माकं कुर्वन्ति, म 'कामेमाण'त्ति नूनमेते 'कामयन्ति' अभिलषन्ति स्त्रियं तेन तत्र प्रयान्ति, 'संकेतगदिन्नआ' दत्तसङ्केतका वा तेन स्त्र्यापाते व्रजन्ति । ॥११८॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy