SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ण मो श्री सोध- त्थु નિર્યુક્તિ पणं भाग-२ 11GE 11 म ण म પ્લાસ્ટીક ઉપર તો રીતસર પાણીના ટીપા બાઝેલા હતા એટલે આવા સ્થાનમાં પાત્રા વગેરે ઉપર પણ જમીનમાંથી નીકળેલું પાણી લાગી જવાની શક્યતા છે જ) આવું થાય, ત્યારે શું જયણા સાચવવી, એ આગળ કહેશે. (૪) ક્યારેક તે પાત્રાદિ ઉપર ભમરીના સંબંધી માટી એટલે કે ભમરીએ ઘર બનાવવા લાવેલી માટી લાગી હોય, ત્યારે શું કરવું ? એ યતના પણ આગળ उहेशे. જો આ ઉપર બતાવેલ ચાર (કે એના જેવા જ બીજા કોઈક) ભેદો ન હોય તો બુઘ્નનું પ્રતિલેખન= પ્રત્યુપેક્ષણ કરે. वृत्ति : कुतः पुनरुत्केरादिसम्भवः ? इत्यत आह - ओ.नि. : नवगनिवेसे दूराउ उक्केरो मूसएहिं उक्कण्णो । निद्धमहि हरतणू वा ठाणं भेत्तूण पविसेज्जा ॥ २९२॥ 'नवगणिवेसे' यत्र ग्रामादौ ते साधव आवासिताः स नव:-अभिनवो निवेशः कदाचिद्भवति, तत्र च पात्रकसमीपे मूषकैरुत्केर उत्कीर्णस्तेन रजसा पात्रकं गुण्ड्यते । 'मूसगरयउक्केरे 'त्ति भणियं । 'निद्धमहि हरतणू वा' तथा स्निग्धायांसार्द्रायां भुवि 'हरतणू वत्ति सलिलबिन्दव उन्मज्ज्य लगन्ति ततो भुव उन्मज्ज्य पात्रकस्थापनकं भित्त्वा प्रविशेत् स लग्नो भवेत् तद्यतनां वक्ष्यति । 'उदए 'त्ति गयं, इह कस्मादुदकमस्थान एवोक्तम् ? उच्यते, पृथिवीकायस्य घनसन्तानस्य च तुल्ययतनाप्रतिपादनार्थम् । ण त्थ स म UT स्स भ र II ॥ ८६ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy