SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ Ini E E શ્રી ઓઘ- આગળ જાય અને ત્યાં તે સાધુઓની રાહ જુએ. નિર્યુક્તિ 1 પ્રશ્ન : પણ અજાણતા જ તે સાધુઓ જો કહ્યા વિના જ નીકળી ગયા હોય, તો તેઓ કઈ દિશામાં ગયા છે. એ શી 1 |ી રીતે ખબર પડે ? | ૮૧૫ || ઉત્તર : જો તે ભિક્ષા માટે ગયેલા સાધુઓ અજાણતા જ કહ્યા વિના જ નીકળી ગયા હોય તો પછી તેવા સાધુઓની તો ચારેય દિશામાં સાધુઓએ તપાસ આદરવી. પ્રશ્ન : સાધુઓની તપાસ કરવા માટે જવાની વિધિ શું છે ? ઓઘનિર્યુક્તિ-૨૪૮ : ઉત્તર : ગાથાર્થ એક સાધુ માર્ગ વડે અને બે ઉન્માર્ગ વડે ચાલતા શબ્દ કરે. (શેષ ટીકાર્થથી નિ.-૨૪૮ સ્પષ્ટ થશે.) 1 ટીકાર્થ : એક સાધુ પ્રસિદ્ધ મુખ્ય માર્ગે આગળ વધે. બીજા બે સાધુએ રસ્તાની આજુબાજુના ઉન્માર્ગ વડે આગળ વધે. '' આશય એ કે એક સાધુ માર્ગની એક સીધી દિશા વડે આગળ વધે. બે સાધુઓ બે બાજુની આડી દિશા વડે આગળ વધે. (કદાચ ચોરો સાધુને ઉપાડી જઈ ઉન્માર્ગે આગળ વધ્યા હોય તો સાધુ ત્યાં જ મળવાનો...) આ ત્રણેય જણ ચાલતા ચાલતા બૂમો પાડતા જાય. જે ગોચરી માટે ગયેલા સાધુઓ હતા, તેઓ જો રસ્તામાં ચોરો વડે ચોરાયેલા હોય તો તેઓ શું કરે ? એ વિધિ બતાવે છે કે તેઓ ચોરો વડે પકડીને લઈ જવાતા હોય, તો હોંશિયારીપૂર્વક રસ્તામાં પગ વગેરે વડે અક્ષરો લખતા જાય. અથવા તો વ ૮૧૫ / = re ' *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy