________________
ण
श्री सोध- त्थ નિર્યુક્તિ
॥ ८०८ ॥
ण
જ જો વાપરવામાં આવે તો એ પ્રથમાલિકા કહેવાય.) લેવા માટે ગયેલો સાધુ રસ્તામાં મળે તો એના હાથમાં સંદેશો આપી દે. (એટલે કે એને જણાવી દે કે ઉપાશ્રયે જઈને આટલા સમાચાર આપી દેજો.)
ओ.नि. :
भ
ण
दवमाइनिग्गयं वा सेज्जायर पाहुणं च अप्पाहे ।
असइ दूरगओवि अ नियत्त इहरा उ ते दोसा ॥ २४३ ॥
मा
स्स नि.- २४३
द्रवं-पानकं तदर्थी निर्गतो यः साधुस्तं दृष्ट्वा कथयन्ति 'सेज्जायर पाहुणं च अप्पाहेत्ति शय्यातरं वा दृष्ट्वा संदिशन्ति प्राघूर्णकं वा - साध्वादिकं दृष्ट्वा संदिशन्ति, यतः कथनीयं मम विस्मृतमिति । यदा त्वेतान् गच्छन्न श्य भ तदा दूरगत: 'विणियत्त त्ति दूरमपि गतः सन्निवर्त्तते, 'इहरा उत्ति यदि न निवर्त्तते ततः 'ते दोस'त्ति ते पूर्वोक्ताः भ गस्तेनादयो दोषाः भवन्तीति ॥
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૪૩ : ટીકાર્થ : પાણી લેવા માટે નીકળેલા સાધુને જોઈને એને કહી દે, અથવા તો શય્યાતરને જોઈને સંદેશો આપી દે અથવા મહેમાન સાધુ વગેરેને જોઈને સંદેશો આપી દે કે “તમારે ત્યાં આ વાત કરી દેવી. હું નીકળતી વખતે કહેવાનું ભુલી ગયો.”
પણ હવે રસ્તામાં જતો આ સાધુ ઉપર બતાવેલામાંથી કોઈને પણ ન જૂએ તો દૂર ગયેલો હોવા છતાં ય પાછો ફરે.
ण
व
ओ
म
हा
वा ॥ ८०८ ॥