________________
શ્રી ઓથનિર્યુક્તિ
e
| ૭૮o |
f
=
.
१०माणिओ जइ न अब्भट्ठिज्जति तो पुणो न अतीति, को विसेसो सावगाणं ति ?।
माइल्लो भद्दगं भद्दगं अप्पसागारिअं भोच्चा पंतं आणेत्ति । लोभिल्लो जत्तिअं लभति तं सव्वं गिण्हति, एसणं वा लोभेणं पेल्लिज्जा,
कोऊहलिलो जत्थ नडादि पेच्छइ तत्थ पेच्छंतो अच्छड् ।
पडिबद्धो जो सुत्तत्थेसु अभिउत्तो सो ताव अच्छड़ जाव कालवेला जाया एए दोसा जम्हा तम्हा एरिसं साई वेयावच्चं न कारिज्जा।
ભા.-૧૩૩ | ચન્દ્ર. : હવે એ દર્શાવે છે કે જે આ આચાર્યાદિનો વૈયાવચ્ચી સંઘાટક સ્થાપનાકુલોમાં પ્રવેશે છે, તે કહેવાતા દોષો ' વિનાનો હોય તો જ ત્યાં મોકલવો, વૈયાવચ્ચમાં જોડવો...
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૩ઃ ગાથાર્થ : (૧) આળસુ (૨) ઘણું ખાનાર (૩) ઘણું ઉંઘનાર (૪) તપસ્વી (૫) ક્રોધી (૬) E માની (૭) માયાવી (૮) લોભી (૯) કુતુહલી (૧૦) પ્રતિબદ્ધ સાધુ પાસે ગુર્નાદિની વૈયાવચ્ચ કરાવવી નહિ.
ટીકાર્થ : (૧) આળસુ પાસે વૈયાવચ્ચ ન કરાવાય. જો કરાવે તો અસામાચારી=સામાચારી ભંગનો દોષ લાગે. તે || આળસુ તો આળસના લીધે ત્યાં સુધી ઉપાશ્રયમાં જ બેસી રહે કે જયાં સુધીમાં ભિક્ષાના દેશકાળ પૂર્ણ થઈ જાય. અને એ દેશકાળ પત્યા પછી ગોચરી જાય એટલે શ્રાવકો જે કંઈ વધઘટ હોય તે આપે, અને તેવી અપ્રાયોગ્ય વસ્તુઓ વડે આચાર્યની
p.
૮૦||