________________
શ્રી ઓઘ-ય નિર્યુક્તિ
ચન્દ્ર. : આ જ વાતને કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૨ : ટીકાર્ય : આવશ્યકના કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ આચાર્ય તે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકોને બોલાવીને પૃચ્છા કરે કે “અહીં ક્યા સ્થાપના કુળો છે? બીજા કયા કુળો છે?” આ રીતે પુછાયેલા તેઓ સ્થાપનાદિકુલો કહી દે, જો ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો એ કુલો ન કહે તો સંયમવિરાધના કે આત્મવિરાધના એ બેમાંથી કોઈપણ એકાદ દોષ તો લાગે જ. s
હવે એ સાધુઓ સ્થાપનાદિ કુલો કહે એટલે પછી એ સ્થાપનાદિકુલોની સ્થાપના કરાય. (જે ઘરોમાં ગુરુ, ગ્લાન, | તપસ્વી વગેરેને યોગ્ય વસ્તુઓ મળી રહેતી હોય એવા વિશિષ્ટ ઘરો સ્થાપના કુળો કહેવાય. એનું વર્ણન આગળ કરશે જ. માત્ર ક્ષેત્રમત્યુપેક્ષકોએ પોતાના મનથી અમુક અમુક ઘરો સ્થાપનાકુળ તરીકે રાખવાના વિચારેલા હોય, પણ ગુરુની સંમતિ |
પર ગની સંમતિ મા ભા.-૧૨૩ વિના એ નક્કી ન થાય. એટલે તેઓ ગુરુના પૂછવાથી ગુરુને સ્થાપનાકુળ કરવા યોગ્ય ઘરો દર્શાવે અને પછી ગુરુ ઉચિત લાગે એ પ્રમાણે એ ઘરોને સ્થાપના કુળ તરીકે જાહેર કરે. આ જાહેરાત એજ સ્થાપનાકુળોની સ્થાપના કહેવાય.)
આ સ્થાપનાકુળોમાં ગીતાર્થ સંઘાટક, (બે ગીતાર્થ) સાધુઓ જ પ્રવેશ કરે. (બીજા નહિ.) ओ.नि.भा. : गच्छंमि एस कप्पो वासावासे तहेव उउबद्धे । गामागरनिगमेसुं अइसेसी ठावए सड्डी ॥१२३॥
ah ૭૬૧ || છેષ વન્ય:' વિરત્વર્થઃ, યત: સ્થાપનાનાનાં સ્થાપના ચિત્તે, શ્રી ? – “વાસવારે દેવ ૩૩વ'