SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ક ' E શ્રી ઓઘ- यस्मात्पूर्वप्रत्यपेक्षितायां वसतौ उड्डाहो भवति तस्मात्प्रत्युपेक्ष्य प्रवेष्टव्यम् । 'दीवियंमि'त्ति दीपिते-कथिते નિર્યુક્તિ शय्यातराय, यदुताचार्या आगताः, 'पुव्वगय'त्ति पूर्वगतक्षेत्रप्रत्युपेक्षकैः प्रमार्जिता (वसतिः) ततः साध्वेव, 'असति 'त्ति ण पूर्वगतक्षेत्रप्रत्युपेक्षकाभावे, ततः क्षेत्रप्रत्युपेक्षकैः प्रविश्य 'सारविते' प्रमार्जितायां वसतौ, कथं प्रवेष्टव्यमित्यत आह| ૭૪૭. ! फडकफडकैः प्रवेशः कर्त्तव्यः । 'कहण'त्ति यो धर्मकथालब्धिसंपन्नः स पूर्वमेव गत्वा शय्यातराय वसतेर्बहिर्धर्मकथां करोति । 'न य उत्ति न चासौ धर्मकथां कुर्वन् 'उत्तिष्ठति' अभ्युत्थानं करोति 'इयरेसिं'ति ज्येष्ठार्याणाम्. E = = = ભા.૧૦૭-૧૧૧ = = ચન્દ્ર, : હવે એ ગામમાં પ્રવેશતા સાધુઓને શકુન અને અપશકુનનું નિરૂપણ કરવા માટે કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૦૫-૧૧૦ : ગાથાર્થ : (પૂર્વે કહેવાઈ ગયો છે.) ટીકાર્થ : (પૂર્વે કહેવાઈ ગયો છે.) ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૧૧ : ટીકાર્થ : જે કારણથી પહેલા પ્રત્યુપેક્ષિત નહિ કરાયેલી વસતિ હોય તો ઉડ્ડાહ થાય, તે કારણથી વસતિનું પ્રત્યુપેક્ષણ કરીને પ્રવેશ કરવો. (પૂર્વે તો સાધુઓ વસતિ જોઈને જ ગયેલા, પણ ત્યારબાદ પાછા ગચ્છ પાસે ગયા. ગચ્છને લઈને પાછા આવ્યા. આટલા સમયમાં ગમે તે કારણસર એ વસતિ સાધુઓને રહેવા માટે ન મળી શકે એવી શક્યતા જો ઉભી થયેલી હોય તો.એટલે ગચ્છને અહીં લાવ્યા બાદ પણ સૌપ્રથમ તો તે પૂર્વે જોઈ ગયેલા સાધુઓ એકલા જ અંદર ગામમાં જઈ તપાસ કરી પછી ગચ્છને લઈ જાય.) au ૭૪૭
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy