________________
થી ઓઇ. નિયંતિ
ઉત્તર : શાસન, સાધુ વગેરેનો કોઈ શત્રુ હોય, દાન ન આપવાના સ્વભાવવાળો હોય, મામક કે જે એમ બોલે “મારે ઘરે શ્રમણો ન આવો.” ભદ્રક અને શ્રાદ્ધ આ બે તો પ્રસિદ્ધ છે. જે સાધુઓ આવે એટલે દુઃખી થાય તે અચિયત્ત કહેવાય. તે એમજ વિચારે કે “જો આ સાધુઓ મારા ઘરે ન આવે તો સારું.”
આમ આ પ્રત્યનીક-પ્રાન્ત, મામક-ભદ્રક-શ્રાદ્ધ-અચિયત્ત વગેરે કુલોની સ્થાપના કરવી. સ્થાપનાનો અર્થ એ છે કે આ પ્રત્યનીકાદિના ઘરોમાં ગોચરી જવાનો પ્રતિષેધ કરવો અને ભદ્રક-શ્રાદ્ધના ઘરમાં ગોચરી જવાનું વિધાન કરવું.
॥ ७४४॥
ભા.-૧૦૪
वृत्ति : इदानीं भाष्यकार एनां गाथां प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : बाहिरगामे वुच्छा उज्जाणे ठाण वसहिपडिलेहा ।
इहरा उ गहिअभंडा वसही वाधाय उड्डाहो ॥१०४॥ एवं ते बाह्यग्रामे आसन्नग्रामे पर्युषिताः सन्तोऽभिमतं क्षेत्रं प्राप्य तावदवतिष्ठन्ते । 'उज्जाणे ठाणं'ति उद्याने तावत्स्थानमास्थां कुर्वन्ति । वसहिपडिलेह'त्ति पुनर्वसतिप्रत्युपेक्षकाः प्रेष्यन्ते । 'इहरा उत्ति यदि प्रत्युपेक्षका वसते प्रेष्यन्ते ततः 'गृहीतभाण्डाः' गृहीतोपकरणा: वसतेाघाते सति निवर्त्तन्ते ततश्च उड्डाहो भवति-उपघात इत्यर्थः ।
ચન્દ્ર. : હવે ભાણકાર આ ગાથાને પ્રત્યેક પદોના વ્યાખ્યાનપૂર્વક વર્ણવતા કહે છે કે –
BEFO
BF
वा।। ७४४॥