SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ 8 vi E F G H 5. શ્રી ઓઘ-યુ બોલી બોલીને ચાળા પણ પડે. આ બધું ન થાય તે માટે પરસ્પર ભેગા મળીને એ રીતે સ્વાધ્યાય કરે કે જેથી એક સાથે ગોખતા નિર્યુક્તિ હોય તેવું થાય, જેથી સ્પષ્ટ શબ્દો ન સંભળાય. જેમ મોટી પાઠશાળામાં વિદ્યાર્થીઓ એકસાથે ગોખતા હોય તો માત્ર પ્રઘોષ સંભળાય, સ્પષ્ટ શબ્દો ન સંભળાય.) ૭૪૨ | તથા જતી આવતી વખતે માસન, નિશીહિ (આવરૂહિ પણ) ન કરે. v પ્રશ્ન : તો પછી શું કરવું ? ઉત્તર : ખાટ કાર કરે ? (એટલે કે કાં તો કશુંક ખખડાવીને અવાજ કરે કે ખાંસી ખાવા જેવું કરે જો પેલા શબ્દો નિ.-૨૩૬ | બોલવામાં આવે તો ગૃહસ્થોને નકામી શંકા જાય કે આ સાધુઓ કંઈક ગુપ્ત સાંકેતિક ભાષા બોલી રહ્યા છે.) મ ત્યાં પંજતા પંજતા ન જાય. તથા આગળ હાથ વડે સ્પર્શતા સ્પર્શતા પણ ન જાય. (ગુહસ્થ-સ્ત્રી વગેરેને સ્પર્શ થાય " ' તો પૂર્વે બતાવ્યા પ્રમાણે ઢગલાબંધ દોષો સંભવે. રે ! જતાં જતાં કદાચ પડે તો તો એના ઉપર કોઈ શંકા ન કરે. દયા કરે...) || વેરત્તિક કાલ બે પ્રહર બાદ ગ્રહણ કરે. અને ત્યારબાદ સ્વાધ્યાય કરે. અથવા તો એમ પણ વેઈત્ત શબ્દનો અર્થ થાય કે તે વખતે - બે પ્રહરની ઉપરના કાળમાં સ્વાધ્યાય કરે. (કાલગ્રહણ લે, એમ નહિ.) वृत्ति : उक्तं वसतिद्वारम्, इदानीं स्थानस्थितद्वारमुच्यते, तत्राह - allu ૭૪૨ | = = '# E LE
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy