SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- રહેવાનું થાય એટલે કે વિસ્તીર્ણમાં રહેવાનું થાય, અથવા તો જો બીજા પ્રકારની એટલે કે યુલ્લિકામાં રહેવાનું થાય તો તે નિર્યુક્તિ બે વસતિમાં હવે કહેવાશે તે દોષો થાય. " ઓઘનિર્યુક્તિ-૨૧૯ઃ ટીકાર્થઃ દંડપાસકો - પોલીસો-સૈનિકો-નગરરક્ષકો રાત્રે નગર-ગામાદિમાં ભમીને પછી આવી // ૭૦૯IT વિસ્તીર્ણ વસતિમાં રહેલી ખાલી જગ્યાઓમાં ઉંઘી જાય. એમ ફેરિયા જેવા વેપારીઓ પણ ત્યાં આવીને સુઈ જાય. તથા આ કાપડિયાઓ = દેશ-પરદેશ ફરનારાઓ પણ ત્યાં આવીને ઉંધે. એમ સરજસ્કો એટલે કે ભૌતો = સંન્યાસીઓ પણ ત્યાં ઉંધે. જ વંઠો પણ ત્યાં આવીને ઉંધે. પ્રશ્ન : વંઠ કોને કહેવાય ? નિ.-૨૧૯ ( ઉત્તર : જેઓએ વિવાહ ન કર્યા હોય અને ભયપૂર્વક જીવતા હોય તે વંઠ કહેવાય. (લગ્ન ન થયા હોવાથી “શી રીતે | | જીવન પસાર થશે ? રસોઈ પાણી શી રીતે પૂર્ણ થશે ?” વગેરે ભયવાળા હોય. અથવા તો સ્ત્રીલોકો આનાથી ગભરાય કેમકે "| લગ્ન ન થયા હોવાથી વિકારો પ્રજવલિત હોય, એટલે ક્યાંય પણ કંઈક કરી બેસે, એટલે સ્ત્રીઓ એનાથી ગભરાય. આમ બધાને ભય પમાડીને જીવનારા હોય... એમ અર્થ લાગે છે.) પ્રશ્ન : ભલે ને, તેઓ વસતિમાં આવીને ઉંધે, એમાં શું વાંધો ? ઉત્તર : જયારે આ બધા સાથે ભેગા રહેવાસ થાય, ત્યારે એ સંમિશ્ર-આવાસ વડે અનેક પ્રકારના કહેવાતા દોષો થાય. in ૭૯ો . ક = k "re - E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy