________________
मो
શ્રી ઓઘ-સ્થુ નિર્યુક્તિ
|| ૭૦૨ ॥
ui
ઓનિ. :
મ
अप्पा मूलगुणेसुं विराहणा अप्प उत्तरगुणेसुं । अप्पा पासत्थाइसु दाणग्गहसंपओगोहा ॥ २१४॥
अल्पा मूलगुणेषु, एतदुक्तं भवति मूलगुणविषया न काचिद्विराधना, अल्पा न काचिदुत्तरगुणविषया विराधना, अल्पा पार्श्वस्थादिषु दाने ग्रहणे वा विराधना 'संपओगो 'त्ति तैरेव पार्श्वस्थादिभिः सह संप्रयोगे-संपर्के, एतदुक्तं भवतिणन पार्श्वस्थादिभिः सह संप्रयोग आसीत् । 'ओघ 'त्ति इयं 'ओघतः' संक्षेपत आलोचना दीयते, दत्त्वा चालोचनां यदि स्सन भुक्तास्ततो भुञ्जते ।
ચન્દ્ર. : તે આલોચના આ છે.
ઓધનિયુક્તિ-૨૧૪ : ગાથાર્થ : મૂલગુણોમાં અલ્પ વિરાધના છે. ઉત્તરગુણોમાં અલ્પ છે. પાર્થસ્થાદિ સાથે દાન-ગ્રહણ સંપ્રયોગમાં અલ્પ વિરાધના છે. આ ઓઘ આલોચના છે.
ટીકાર્થ : મૂલગુણોમાં અલ્પ વિરાધના છે એનો અર્થ એ કે મૂલગુણ સંબંધી કોઈ વિરાધના નથી. એમ ઉત્તરગુણ સંબંધી અલ્પ વિરાધના છે. (કોઈ વિરાધના નથી.) પાસસ્થાદિ શિથિલોને વિશે ગોચરી વગેરેની આપ-લે સેવવા=કરવા રૂપ વિરાધના અલ્પ છે. (બિલકુલ નથી.) તે પાસસ્થાદિઓની સાથે સંપર્કમાં પણ અલ્પ વિરાધના છે. એટલે કે તેઓ સાથે કોઈપણ પ્રકારનો પરિચય થયો નથી. (આજે જેમ કોઈક ગ્રુપમાં નવા જોગીની ભુલ થવાથી આખી માંડલી દોષિત થઈ હોય
ui
म
ण
지 નિ.-૨૧૪
भ
व
ओ
'
हा
મૈં ॥ ૭૦૨ II