SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ = ' F = શ્રી ઓઘ-ચ જુદું કરશે ? એમની ભોજનવિધિ શું છે ? નિર્યુક્તિ 1 ઉત્તર : બેમાંથી જે રત્નાધિક હોય-વડીલ હોય, તેની વસતિમાં આવીને બીજા ગ્રુપના સાધુઓ ભોજન કરે. હવે એ " રત્નાધિક તરીકે ક્યારેક વાસ્તવ્ય પણ હોય કે ક્યારેક આગંતુક પણ હોય. જો વાસ્તવ્ય રત્નાધિક હોય તો બધા મહેમાન / ૬૮૯ો સાધુઓ તેઓની વસતિમાં આવીને વાપરે અને જો મહેમાનનો વડીલ વાસ્તવ્યોના વડીલ કરતા રત્નાધિક = વડીલ હોય તો વાસ્તવ્ય સાધુઓ મહેમાન સાધુઓની વસતિમાં આવીને વાપરે. - હવે જો બેમાંથી કોઈપણ એક રત્નાધિક ભિક્ષા સમયની રાહ જોવા માટે અસમર્થ હોય, એટલે કે ધારો કે ૧૨ વાગે , ગોચરી આવતી હોય અને એ રત્નાધિકને ત્યાં સુધી ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તેને માટે જુદી માંડલી થાય. તથા જે અપરિણત સાધુઓ હોય કે, જે લગભગ નૂતન દીક્ષિતોની જેમ સહન કરવા ટેવાયેલા ન હોય તે બધા રાડારાડ કરી ન દે, / ': તે માટે આવા સાધુઓ માટે ભિન્ન વસતિમાં અલગ ગોચરી માંડલી થાય. બીજી વાત એ કે જો વાસ્તવ્ય સાધુઓ સમર્થ હોય તો તેઓ જ ભિક્ષા માટે ફરીને મહેમાનોને બધી ગોચરી લાવી આપે. એમને ગોચરી ન જવા દે. = = ભા.-૯૯ = મો.ન.મી.: તિર્દ પUT તમે મોગપ્પળો એવડું તું ! पच्छा इयरेण समं आगमण विरेगो सो चेव ॥१९॥ alit ૬૮૯ | E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy