________________
ण
मो
श्री जोध- त्थु નિર્યુક્તિ
॥ ६८६ ॥
म
ओ.नि.भा. : एमेव अण्णसंभोइयाण संभोइयाण ते चेव । जाणित्ता निब्बंधं वत्थव्वेणं स उ पमाणं ॥ ९७ ॥
भ
एवमन्यसाम्भोगिकानां सम्भवे उक्तलक्षणो विधिर्द्रष्टव्यः । 'संभोइयाण ते चेव त्ति अथ साम्भोगिकास्तत्र ग्रामे ग भवन्ति ततः 'ते चेव 'त्ति ते एव वास्तव्याः साधवो भैक्ष्यमानयन्ति, अथ तत्र साम्भोगिकसमीपे प्राप्तमात्राणां कश्चिच्छ्रावक आयातः, स च प्राघूर्णकवत्सल एवं भणति यदुत मदीयगृहे भिक्षार्थं साधुः प्रहेतव्यः, तत्रोच्यते वास्तव्या एवागमिष्यन्ति, अथैवमुक्तेऽपि 'निब्बंधं 'त्ति निर्बन्धं करोति आग्रहं करोत्यसौ श्रावकस्ततः 'वत्थव्वेणं' म वास्तव्येन सहैकेन गन्तव्यं, यतः स एव वास्तव्यः प्राघूर्णकानां प्रमाणमल्पाधिकवस्तुग्रहणे ।
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૯૭ : ગાથાર્થ : આ પ્રમાણે અન્ય સાંભોગિકો હોય ત્યારનો વિધિ કહ્યો છે. જો
ઘણા બધા કુલો -ઘરો હોય તો તેઓ આ પ્રમાણે વિભાગ કરે કે “પોતે જો સમર્થ હોય તો અજ્ઞાતકુલોમાં જાય, પ્રાર્ણકોને શ્રાવકકુળોમાં મોકલે.' પણ જો સાધ્વીજીઓ પોતે યાપ્ય શરીરવાળા હોય અને પ્રાઘુર્ણક સાધુઓ સમર્થ હોય તો પછી સાધ્વીજીઓ શ્રાવકકુળોમાં જાય, પ્રાથુર્ણકો અજ્ઞાતકુળોમાં જાય.... આમ ઉપર મુજબની વિધિ સમજવી. (અને આ હવે કહેવાશે એ વિધિ પણ જાણવો.)
व
स्थ
स
ם
म
ण
स्स
ग
ओ
म
हा
भा.-८७
वा ॥ ६८६ ॥
स्स