________________
શ્રી ઓધ- સ્વ પ્રમાળવુાયાં વસતો ‘આવન્ત્યા’ પત્યા સ્વપત્તિ, ‘ચરે `ત્તિ શુદ્ધિાપ્રમાળવુ થોર્નસત્યોરર્ય વિધિઃ નિર્યુક્તિ
|| ૬૬૧ |
[
મ
-
ચન્દ્ર. : પ્રશ્ન ઃ રાત્રે પ્રવેશ્યા બાદ ઉંઘવા સંબંધમાં શું વિધિ છે ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૦૩ : ગાથાર્થ : આચાર્યોની ત્રણ સંથારાભૂમિઓ અને બાકીનાઓની એક ભૂમિ હોય. વિસ્તીર્ણ વસતિમાં પુષ્પાવકીર્ણ રીતે ઉંધે ઈતર વસતિમાં મંડલિકા અને આવલી રૂપે ઉંધે.
T
ટીકાર્થ : વસતિમાં આચાર્યને માટે ત્રણ સંથારાભૂમિઓ જોઈ રાખવી. અનામત રાખવી. એમાં (૧) પવન ન આવતો મૈં હોય તેવી જગ્યા (૨) વધુ પવનવાળી જગ્યા (૩) મધ્યમ પવનવાળી જગ્યા (જેથી આચાર્યને જ્યારે જે યોગ્ય લાગે, ત્યારે તે સ્થાને સંથારાદિ કરી શકે.)
બાકીના સાધુઓને એકેક સંથારાભૂમિ અપાય.
જો આ વસતિ ઘણી વિશાળ હોય તો પછી સાધુઓ આખી વસતિમાં પુષ્પની જેમ છુટા છુટા વેરાઈ જઈને સુએ. એટલે આ કે વેરાયેલા પુષ્પના સમૂહની જેમ ગમે તેમ ઉંધે, કે જેથી આખી વસતિ ભરેલી લાગે. આમ કરવાથી પછી કોઈ ગૃહસ્થને એમાં જગ્યા ન મળે. (આ જગ્યા કંઈ સાધુઓની માલિકીની નથી. શૂન્યગૃહાદિ છે. હવે ભિખારીઓ, ચોરો, સંન્યાસીઓ આવી જગ્યામાં રાત્રે ઉંઘવા ઈચ્છે એ શક્ય છે. જો એમાં જગ્યા ખાલી દેખાય તો ઉંધે, સાધુઓ જો અટકાવે તો ઝઘડો થાય. કેમકે આ જગ્યા સાધુઓની માલિકીની તો નથી જ. પણ જો સાધુઓ છૂટા-છવાયા આખી વસતિમાં એવી રીતે ફેલાઈ જાય
ण
स्थ
|
기
F
म
મૈં
નિ.-૨૦૩
| T
हा
| ૐ ।। ૬૬૧ ||
Y