SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ - S प्रत्युपेक्षितायां विकाले वसतौ 'पच्छा अतिति रत्ति'ति पश्चाच्छेषाः साधवो राम्रो प्रविशन्ति । 'पत्ता वा ते भवे रतिंति - यदा पुनस्त आगच्छन्त एव कथमपि रात्रावेव प्राप्तास्तदा रात्रावपि प्रविशन्ति ॥ નિર્યુક્તિ P | = F = - / ૬૫૭ll| ચન્દ્ર. : આ હવે તે સાધુઓ બહાર ગોચરી વાપરીને સાંજે ઉપાશ્રયને શોધે. હવે તે વસતિ = ઉપાશ્રય કોઠાર, ઓરડા Fા વગેરે રૂપ હોઈ શકે છે. હવે આવા સ્થાને વસતિ મળે તો પછી ત્યાં શું વિધિ છે ? એ હવે દર્શાવે છે. - ઓઘનિર્યુક્તિ-૨૦૧ : ટીકાર્થ: કોઠાર એટલે એક વિશેષ પ્રકારનો આવાસ છે, સભા (સભાગૃહ) તો પ્રસિદ્ધ છે. આ GT # કોઠાર કે સભામાં વસતિ મળે એટલે સૌ પ્રથમ જ કાલભૂમિ = કાલગ્રહણ લેવાની ભૂમિનું પ્રતિલેખન કરે, કે જયાં કાળ ગ્રહણ x નિ ૨૦ કરી શકાય. તથા અંડિલ અને માત્રાની ભૂમિ પણ બરાબર જોઈ લે. ત્યારબાદ આ રીતે સાંજે વસતિની પ્રત્યુપેક્ષણા થઈ જાય " એટલે પછી બાકીના સાધુઓ રાત્રે ઉપાશ્રયમાં પ્રવેશે. (કાલભૂમિ જોવા વગેરે કાર્ય વિશિષ્ટ સાધુઓએ જ કર્યું છે, તેઓ જ મા ': વસતિની શુદ્ધિ વગેરે પણ કરી લે. એ પછી જ બધા સાધુઓ પ્રવેશે. જો બધા એકસાથે પહેલેથી પ્રવેશે તો વસતિ જોવી, ' 'ધ ઉપાશ્રય ચોખ્ખો કરવો.... વગેરે કામમાં મુશ્કેલી પડે. આવનારા સાધુઓ પણ પરેશાન થાય. એટલે પૂર્વે વિશિષ્ટ સાધુઓ વસતિને સારી રીતે તૈયાર કરી લે એ પછી જ બધા એ બરાબર તૈયાર થયેલી વસતિમાં પ્રવેશે.) હવે જો એવું બને કે તે સાધુઓ આવતા આવતા સાંજે નહિ, પણ છેક રાત્રે જ ગામમાં પહોંચ્યા તો પછી તેઓ રાત્રે પણ ગામમાં-ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ah ૬૫૭.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy