________________
શ્રી ઓઘ-ધ
ઉપાશ્રય ન પામ્યા. તો પછી પરિભોગ વિનાના શુન્યગૃહ-દેવકુલ કે ઉધાનમાં (વાપરે). નિર્યુક્તિા ટીકાર્થ : જો સાંજે જ સાધુઓ ગામ બહાર પહોંચ્યા હોય તો તો પછી તેઓ સાંજના સમયે વસતિમાં પ્રવેશ કરે તો
પણ પ્રમાદ વડે કરાયેલો દોષ ન થાય. (સાધુઓ વહેલા પહોંચે અને છતાં સાંજે પ્રવેશે તો તેઓએ પ્રમાદ કર્યો હોવાથી એ Iri | ૬૫૪ સંબંધી દોષ લાગે. પણ કારણસર સાંજે જ પહોંચ્યા તો પછી એમણે પ્રમાદ કરેલો ન કહેવાય અને માટે જ પ્રમાદને લગતો ...
આ દોષ પણ ન લાગે. હા ! સાંજે પ્રવેશ કરવામાં ચોર-પશુનો ભય વગેરે દોષો સંભવિત છે. પણ સાધુઓ એ વખતે યતનાપૂર્વક જ એ દોષોનો પરિહાર કરશે.). | અથવા એવું બને કે સવારે જ પહોંચી તો ગયા, પણ ઉપાશ્રય ન પામ્યા, તો પછી હવે તે સાધુઓ ક્યાં ગોચરી વાપરે ? નિ.-૨00
એ બતાવે છે કે શૂન્યઘરમાં, દેવકુલિકા (મંદિર વગેરે) કે ઉદ્યાનમાં કે જે જગ્યાનો વપરાશ લોકો ન કરતા હોય, ત્યાં વાપરે... ગાથામાં વાપરે = સમુદ્રિતિ ક્રિયાપદ નથી. પણ એ ક્રિયાને આગળ ૨૦મી ગાથામાં દર્શાવશે.
મો.નિ. : સીવાય વિનિમિત્ની અને વા નિશ્મણ સમુદલ 1
सभए पच्छन्नाऽसइ कमढय कुरुया य संतरिआ ॥२००॥ अथ शून्यगृहादौ सागारिकाणामापातो भवति तत आपाते सति चिलिमिली-जवनिका दीयते, 'रणे वत्ति अथ शून्यगृहादि सागारिकाक्रान्तं, ततः अरण्ये निर्भये समुद्दिशनं क्रियते, सभयेऽरण्ये प्रच्छन्नस्य वा 'असति' अभावे ततो
'all ૯૫૪