________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૬૫૨ ॥
]]
'મ
स
भ
| 19
ᄑ
મ
રાત્રે ષટ્કાયની હિંસા થાય એટલે એ સંયમવિરાધના કહેવાય. એમાં માત્ર કરવા માટે જવામાં દોષો, માત્રાની ભૂમિએ પહોંચ્યા બાદ ત્યાં માત્રુ કરનારાને અને માત્રુ કર્યા બાદ ફરી પાછા ઉપાશ્રયમાં આવનારાને ષટ્કાયની હિંસારૂપ દોષ લાગે.
वृत्ति : अथ तु पुनर्निरोधं करोति, ततश्चैते दोषा भवन्ति -
ઓનિ :
मुत्तनिरोहे चक्खू वच्चनिरोहे य जीवियं चयइ । उड्डनिरोहे कोट्टं गेलन्नं वा भवे तिसुवि ॥१९८॥
સુરમા |
'उच्चारपासवणे 'त्ति गयं ।
ચન્દ્ર : હવે જો આ બધા દોષથી બચવા માટે સ્થંડિલ-માત્રાનો નિરોધ કરે, અટકાવે તો પછી નીચે પ્રમાણે દોષો થાય. ઓઘનિર્યુક્તિ-૧૯૮ : મૂત્રના નિરોધમાં આંખને ત્યજે, સ્થંડિલના નિરોધ વડે જીવને ત્યજે. ઉલ્ટીના-ઓડકારાદિના નિરોધમાં કોઢ થાય. અથવા તો ત્રણેય બાબતમાં માંદગી તો થાય જ.
ટીકાર્થ : સુગમ છે. (જો માત્રાની શંકા થવા છતાં રોકી રાખીએ તો ધીમે ધીમે આંખનું તેજ ઝાંખું પડવા માંડે. સ્થંડિલ રોકો તો મરણ આવે. મોઢામાંથી બહાર નીકળે એવી ઉલ્ટી, કફ, ઓડકાર વગેરે કોઈપણ વસ્તુને રોકો તો કોઢ થાય. આ
U
»
TH
277
T
व
317
म
||
નિ.-૧૯૮
॥ ૬૫૨ ॥