________________
피
શ્રી ઓઘ- સુ
નિર્યુક્તિ
|| ૬૩૫ ॥
T
T
નિવેદન કરે. એટલે કે જે સાધુ જે રીતે જેને જુએ તે સાધુ તે રીતે તેને કહી દે કે “આ અમુક જગ્યાએ વસતિ મળી છે. ગોચરી વહોરી લીધા બાદ અહીં પાછા ફરવું.' તેથી પછી દરેક સાધુ તે જ વસતિમાં પાછા ફરે.
વૃત્તિ : તંત્ર = પ્રવેશે જો વિધિ: ? -
ઓનિ. :
एक्को घरेइ भाणं एक्को दोहवि पवेस उवहिं । गच्छो उवेइ वसहिं सबालवुड्डाउलो ताहे ॥१८६॥
T
ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે વસતિમાં પ્રવેશ કરવામાં શું વિધિ છે ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૮૬ : ગાથાર્થ : એક ભાજનને ધારે, બીજો બેયની ઉપધિને અંદર લઈ જાય. ત્યારે બાલવૃદ્ધથી વ્યાપ્ત ગચ્છ વસતિમાં આવે.
ટીકાર્થ : સંઘાટકમાંથી એક સાધુ પાત્રાનો સંઘટ્ટો કરી રાખે, એટલે કે બધા પાત્રા ઉંચકી રાખે. અને બીજો તેની સાથેનો
T
સનિ.-૧૮૬
एको 'धारयति' संघट्टयति 'भाजनं' पात्रकम् 'एक:' अन्यस्तस्य द्वितीयः बहिर्व्यवस्थितगच्छात् सकाशात् भिक्षामटद्भ्यां मुक्तामुपधिं द्वयोरपीति आत्मनः संबन्धिनीं तस्य च पात्रकसंघट्टयितुः संबन्धिनीमुपधिं प्रवेशयति, तत भ उत्तरकालं गच्छ: ‘उपैति प्रविशति सबालवृद्धत्वादाकुलः 'तदा' तस्मिन् काले । दारं ।
''
व
ओ
म
랑
વ॥ ૬૩૫ ॥
TH