________________
=
"b
#
#
E
F
શ્રી ઓઘ-ય
ટીકાર્થ : જે સાધુઓ આ રસ્તેથી પહેલા ક્ષેત્ર જોવા ગયેલા હતા, તેઓ ત્રણ વિભાગમાં વહેંચાઈ જઈને ચાલે. તે આ છે નિર્યુક્તિ
T પ્રમાણે - કેટલાક ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો ગચ્છની સૌથી આગળ ચાલે, કેટલાક ગચ્છની વચ્ચે ચાલે. અને માર્ગના જાણકાર તેઓ ગચ્છની પાછળ પણ ચાલે.
પ્રશ્ન : શા માટે ક્ષેત્રપ્રત્યુપેક્ષકો બધા જ સૌથી આગળ જ ન ચાલે ? માર્ગજ્ઞોએ તો આગળ જ ચાલવાનું હોય ને ? આ રીતે આગળ - વચ્ચે અને છેલ્લે એમ ત્રણ જગ્યાએ ચાલવાની શી જરૂર ?
ઉત્તર : તેઓ ગચ્છને ચંડિલ-માત્રાના સ્થાનો દેખાડે. ગચ્છના જે સહન ન કરી શકનારા, એટલે કે ચંડિલાદિની * શંકાને લેશ પણ રોકી ન શકનારા સાધુઓ હોય, તેમના રક્ષણને માટે આ રીતે ચાલે.
નિ.-૧૭૮ આશય એ છે કે ગચ્છના જે સાધુઓ ચંડિલ-માત્રાદિની શંકાથી પીડિત થાય તેમને માર્ગજ્ઞ તે સાધુઓ નિર્દોષ u | સ્પંડિલભૂમિ દેખાડે. (ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો જતી વખતે થંડિલભૂમિઓ પણ જોતા જોતા ગયા હતા. હવે ગચ્છના બીજા સાધુઓને ઉચ્ચારાદિની શંકા થાય અને એ તીવ્ર હોય તો ઉતાવળના કારણે એ ગમે ત્યાં બેસી જાય, એ વખતે નિર્દોષ ભૂમિ શોધવા જેટલી ધીરજ એનામાં ન હોય. પણ ત્યારે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો તરત જ એને એ નિર્દોષભૂમિ દેખાડે, એટલે એ સાધુઓ એ મુજબ ઉચ્ચારાદિ કરે. હવે જો બધા ક્ષેત્રમત્યુપ્રેક્ષકો આગળ જ ચાલતા હોય તો પાછળ રહેલા, ઉચ્ચારાદિની શંકાવાળાઓને | નિર્દોષભૂમિ કોણ દેખાડે ? એટલે તેઓ પછી ગમે ત્યાં બેસી જવા તત્પર બને. વળી આજે ય અનુભવાય છે કે જયારે શંકા
થાય ત્યારે પણ જો પાકી ખબર હોય કે એકાદ મિનિટના રસ્તે વ્યવસ્થિત જગ્યા છે, તો એટલું ખેંચી શકાય. પણ જો જગ્યા - ૬૧૯ II
||