________________
VT
''
શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ
Ti
|| ૬૦૧ ||
IT
T
મ
मलिनः शरीरकर्पटैः कुचेलो - जीर्णकर्पट: 'अब्भंगिएल्लए 'त्ति स्नेहाभ्यक्तशरीरः श्वा यदि वामपार्श्वाद्दक्षिणपार्श्व પ્રયાતિ, બ્નો-વ:, વડો-વામનઃ, તેપ્રશસ્તા:, ‘પીવરાવ્યા’ આસનપ્રસવાના । શેષ સુશમમ્ –
Dj |
( चक्कयरंमि भमाडो भुक्खा मारो य पंडुरंगंमि । तच्चनि रुहिरपडणं बोडियमसिए धुवं मरणं ) ( चक्रधरे भ्रमणं क्षुधा मरणं च पाण्डुराङ्गे । तच्चनिके रुधिरपातं बोटिकेऽशिते ध्रुवं मरणं )
મ
ચન્દ્ર. ઃ જતા વૃષભોએ શકુન અને અપશકુન જોવા જોઈએ, તેમાં અપશકુનનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૨-૮૩ : ગાથાર્થ : (૧) મલિન (૨) ખરાબવસ્ત્રોવાળા (૩) તેલ ચોપડેલા શરીરવાળો, (૪) મૈં કુતરો (૫) કુબ્જ (૬) ઠીંગણો. ક્ષેત્રમાંથી નીકળનારાઓને આ બધી વસ્તુઓ અપ્રશસ્ત છે.
भ
(૧) પુષ્ટગર્ભવાળી સ્ત્રી, (૨) મોટી ઉંમરની કુંવારી સ્ત્રી (૩) લાકડાનો ભારો (૪) કાષાયિક વસ્ર (ભગવા વસ્ત્રો, " લાલ વસ્ત્રો) (૪) દાઢી-મુંછવાળો માણસ કાર્યને ન સાધી આપે. (અર્થાત્ આવા કોઈક અપશકુન થાય તો કાર્ય સિદ્ધ ન થાય.)
व
ओ
4
ટીકાર્થ : (૧) મલિન એટલે શરીરથી મલિન કે વસ્ત્રથી મલિન બે ય લેવા. (૨) જીર્ણ વસ્રવાળો હોય તે કુચેલ (૩) તેલથી ચોપડાયેલા શરીરવાળો તે અભ્રંગિત (૪) કુતરો જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય. (૫) કુબ્જ એટલે વાંકો વળી ગયેલો હોય તે. (૬) વામન = ઠીંગણો.
ס
૬ ભા.-૮૨-૮૩
म
વ ॥ ૬૦૧ ||