SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પણ શ્રી ઓઘ-ચા સાધુ આવત, તો એને ભણાવવાદિ દ્વારા આચાર્યને પુષ્કળ નિર્જરા મળત.) નિર્યુકિત (૬) ક્યારેક એવું બને કે તે શય્યાતરના ઘરે તેજ દિવસે કોઈકે ચોરી કરી હોય, તો પછી પેલા શય્યાતરને આ પ્રમાણેની બુદ્ધિ થાય કે “આ સાધુઓ ચોર હશે. વગર પૂછુયે ગયા છે, એટલે તેઓ જ ચોરી કરી ગયા હશે.” આ પ્રમાણે શંકા કરે. ll ૫૮૪ (૭) ગાથામાં તેનાડૂ માં મદ્દ શબ્દ છે, તેનાથી એ પણ સમજવું કે તે ઘરમાંથી શય્યાતરની સ્ત્રી (પત્ની, - દીકરી, બહેન, પુત્રવધુ વગેરેમાંથી કોઈપણ) કોઈકની સાથે ભાગી ગઈ હોય, અને તે સાધુઓ પણ કહ્યા વિના જતા રહ્યા જ હોય તો શય્યાતરને સાધુ ઉપર જ શંકા પડે કે “મારી સ્ત્રી સાધુ સાથે જ ભાગી ગઈ હશે.” (૮) આ ઉપરાંત એ નગર સંબંધી જે કંઈપણ બીજી શંકા વગેરે થયેલ હોય તે બધું જ આ સાધુઓ ઉપર આવી પડે. | I(નગરમાં ચોરી થઈ હોય, નગરના શેઠિયાની સ્ત્રી કે રાજાની દિકરી વગેરે કોઈકની સાથે ભાગી ગઈ હોય અને એ જ દિવસે સાધુઓ પણ પુયા વિના નીકળી ગયા હોય તો પછી એ બધાયની શંકા આ સાધુઓ ઉપર જ, શય્યાતરાદિને થવાની.). ( આ બધા દોષોનો સંભવ હોવાથી જ જતા સાધુઓએ શય્યાતરની રજા લઈ લેવી. નિ.-૧૬૮ वृत्ति : स च विधिना नाऽविधिना, यतोऽविधिना प्रच्छने एते दोषाः - મો. ન. : વિપુછી ૩૫ દિપા સેના તરીકે સેના सागारियस्स संका कलहे य सएज्झइआ खिसे ॥१६८॥ | ૫૮૪ II
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy