________________
3
E
F
=
=
=
નિ.-૧૬૩
શ્રી ઓઘ
प्रचुरभक्षणार्पिष्टः सन् कुम्भकारारोपितभाण्डकानि भनक्ति दोत्सेकादुत्प्लुत्य पुनस्तेनैव कुम्भकारेण निरुद्धाहारः નિર્યુક્તિ सन्नतिदुर्बलत्वात्प्रस्खलितः सन् भनक्ति, स एव च गर्दभो मध्यमाहारक्रियया सम्यग् भाण्डकानि वहति, एवं साधवोऽपि
संयमक्रियां मध्यमबला वहन्ति । // પ૭૭ll
ચન્દ્ર. : આ શિષ્યગણની અંદર આચાર્ય જ બધાયને પ્રમાણભૂત બને. પ્રશ્ન : એ વળી કયું કારણ છે ? કે જેથી આચાર્ય ચોથા જ ક્ષેત્રને ઈચ્છે ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૬૩: ગાથાર્થ : બલવાનને મોહનો ઉદ્દભવ થાય, દુર્બલ દેહવાળો યોગોને સાધી ન શકે. તેથી , મધ્યમબલવાળા સાધુઓ (સારા) હોય. અહીં દુષ્ટ ઘોડા વડે દષ્ટાન્ત છે.
ટીકાર્થ : પહેલા અને બીજા ક્ષેત્રમાં પુષ્કળ ભક્ત-પાન મળતા હોવાથી તેના દ્વારા સાધુ બલવાન બને. અને બલવાનને 3 કામવિકારનો ઉદ્ભવ થાય.
પ્રશ્ન : જો એમ હોય તો પછી કામવિકારો અટકાવવા માટે જયાં ભિક્ષા મળે જ નહિ, ત્યાં જ આખોય ગચ્છ જાઓ. કોઈ વિકાર જ ન જાગે.
ઉત્તર : એ રીતે કરે તો સાધુ બિલકુલ ભિક્ષા ન મળવાથી દુર્બલશરીરવાળો થાય અને આવો સાધુ સંયમયોગોને સાધી ન શકે. આ કારણ છે, માટે જ સાધુઓ મધ્યમબલવાળા હોય એ ઈષ્ટ છે.
=
=
*
હૈ *
all ૫૭૭ll
*
R
|