SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૧૫૭ શ્રી ઓઘ-ય 'अण्णपहेणं ति ते हि क्षेत्रप्रत्युपेक्षका गुरुसमीपमागच्छन्तोऽन्येन मार्गेणागच्छन्ति, कदाचित् स शोभनतरो भवेत्, નિર્યુક્તિ 'अगुणं 'त्ति ते हि सूत्रपौरुषीमकुर्वन्तः प्रयान्ति, मा भून्नित्यवासो गरोरिति, किं कारणं ?, यतस्तेषां विश्रब्धमागच्छतां मासकल्पोऽधिको भवति, ततश्च नित्यवासो गरोरिति ॥ પ૬૮ ચન્દ્ર. પ્રશ્ન : ક્ષેત્ર જોઈ ચૂકેલા એ ક્ષેત્રપ્રત્યુપેક્ષક સાધુઓ હવે આચાર્યની પાસે આવી રહ્યા છે. તો આવતી વખતે ને તેઓ શું કરે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૨૭: ગાથાર્થ : જો ત્રણ જ સાધુ હોય તો બધાય આચાર્ય પાસે જાય. “અમે આવશું જ કે “અમે નથી આવવાના.” એ બેય શબ્દોમાં દોષો છે. અન્ય માર્ગ વડે ગુરુ પાસે જાય. સ્વાધ્યાય ન કરતા જાય. કેમકે ગુરુને નિત્યવાસ ન થાઓ. ટીકાર્થ : જો તે ક્ષેત્ર પ્રત્યુપક્ષક સાધુઓ ત્રણ જ હોય તો તો બધા જ ગમન કરે, પણ જો તેઓ સાત કે પાંચ હોય તો એક સંઘાટકને (બે સાધુને) અહીં મૂકીને ગુરુ પાસે જાય. તમે આવશો કે નહિ ?” એ પ્રમાણે શય્યાતર વડે પૂછાયેલા તેઓ આ પ્રમાણે ન બોલે કે “અમે આવશું” કે “અમે નહિ આવીએ.” કેમકે આ પ્રમાણે બોલવામાં દોષ લાગે. પ્રશ્ન : શા માટે દોષ લાગે ? ક * - *& all ૫ ૬૮. F F = E.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy