SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-, दोषोऽत आह - 'साहम्मि-अवच्छलाऽऽणाई' सार्मिकवात्सल्यं न कृतं भवति, यतोऽसौ शय्यातरो रुष्टस्तानपि નિર્યુક્તિ निर्धाटयति, आज्ञाभङ्गश्च कृतः-आज्ञालोपश्चैवः कृतो भवति सूत्रस्य, आदिशब्दात्तद्रव्यान्यद्रव्यव्यवच्छेदः । ચન્દ્ર.: પ્રશ્ન : આમ જ્યારે શેષક્ષેત્રનો અભાવ હોય ત્યારે જે વસતિમાં ચોક્કસ સંખ્યા નક્કી કરીને રહેલા હોઈએ. // ૫૬૬ | એ વસતિમાં મહેમાન સાધુઓ આવે તો પછી શું વિધિ છે ? (દા.ત. ૧૫ સાધુની રજા લઈને ઉતર્યા. અને અચાનક બીજા ૧૦ સાધુ આવી ચડ્યા. તો હવે શું કરવું?) ઓઘનિર્યુક્તિ-૧૫૬ : ટીકાર્થ : મહેમાન સાધુઓ આવે, ત્યારે એમને વંદન કરવા, ઉભા થવું વગેરે એ સત્કાર ! નિ.-૧૫૬ કહેવાય. તથા એમના પગ ધોઈ અથવા વગેરે કાર્યો એ સન્માન કહેવાય. આ બધું કરવું અને પછી એમને ગોચરી પણ લાવી IT આપવી. આમ પ્રાપૂર્ણક આવે ત્યારે સત્કાર, સન્માન અને ગોચરી લાવવી એ કામ કરવા. પછી તે મહેમાન સાધુને વસતિનું સ્વરૂપ કહેવું કે “ચોક્કસ સંખ્યાવાળા સાધુઓએ જ આ વસતિ મેળવી છે. અહીં હવે બીજા સાધુઓને રહેવાનો અવકાશ નથી. તેથી તમારે અન્ય સ્થાને રહેવું પડશે.” પ્રાન : આ રીતે કહેવાયેલો મહેમાન સાધુ જો આ બધુ જાણવા છતાં પણ ત્યાં જ રહે તો શું દોષ ? ઉત્તર : તો મહેમાન સાધુએ સાધર્મિક વાત્સલ્ય કરેલું ન ગણાય. કેમકે આ શય્યાતર ઘણો વધારે સાધુઓને જોઈ ગુસ્સે 'ail ૫૬૬. = = =
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy