SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ = શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ "E || ૫૪૩ ll F = ચન્દ્ર. એ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો કેવી રીતે જાય ? એ કહે છે. ટીકાર્થ : તે સાધુઓ સૂત્રપૌરુષી અને અર્થપૌરુષીને નહિ કરતા જાય. અર્થાત્ ત્યાં ઝડપથી પહોંચે. (જો સ્ત્રાર્થ પૌરુષી સાચવી-સાચવીને જાય, તો રોજ વિહાર ઓછો કરવાનો રહે. અને તો પછી ઘણીવાર લાગે.) આ રીતે ત્યાં સુધી જાય કે જ્યાં સુધી તેઓ પોતે નક્કી કરેલા ક્ષેત્રે પહોંચી જાય. પ્રશ્ન : એ પછી તેઓ શું કરે ? ઉત્તર : ઈષ્ટ ગામની નજીકનું જે ગામ હોય ત્યાં કે પછી ઈષ્ટગામની બહારના ભાગમાં ગોચરી કરીને એ પછી સાંજે I ઈષ્ટગામમાં પ્રવેશ કરે. ત્યાર પછી ત્યાં વસતિ-ઉપાશ્રયની શોધ, તપાસ કરે. વસતિ મળી જાય એટલે કાળગ્રહણ લઈ બીજા દિવસે કંઈક ઓછી એટલી પહેલી પોરિસી જેટલા કાળ સુધી સ્વાધ્યાય કરે. એ પછી પોરિસીના સમયે સંઘાટક કરીને-બે સાધુ જ | સાથે ગોચરી માટે નીકળે. અથવા તો આવો અર્થ કરવો કે સ્વાધ્યાય કેટલો કાળ કરીને એટલે કે પહેલી અડધી પોરિસી સ્વાધ્યાય | કરીને પછી સંઘાટક કરીને ગોચરી નીકળે. = = નિ.-૧૪૬ = 's A B वृत्ति : इदानीं ते सङ्घाटकेन प्रविष्टास्तत्क्षेत्रं त्रिधा विभजन्ति, एतदेवाह - મો.નિ. વિત્ત તિ વત્તા કોલી નામ ૩ વયંતિ अण्णो लद्धो बहुओ थोवं दे मा य रूसिज्जा ॥१४६॥ , allu ૫૪૩ ll છે
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy