SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ + $ = | N = = = શ્રી ઓઘ- शिष्यान् विशिष्य केवलान् यद्यामन्त्रयति ततश्च को दोषः ?, 'पडिच्छग'त्ति सूत्रार्थग्रहणार्थमायाता ये साधवस्ते નિર્યુક્તિ प्रतीच्छकाः, 'तेण 'त्ति तेऽनालोचनेन 'बाहिरं भावं'ति बहिर्भावं चिन्तयन्ति, बाह्या वयमत्र । अथेतरान् - प्रतीच्छकान् आलोचयति ततः शिष्या बहिर्भावं मन्यन्ते, प्रतीच्छकाश्च सूत्रार्थग्रहणसमाप्तौ गच्छन्ति, ततश्चाचार्य एकाकी संजायत | ૫૧૫ - इत्ययं दोषस्तावत् । | ચન્દ્ર.: ગણને પુછ્યા વિના જ ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકોને મોકલી દેવામાં ઉપર મુજબ દોષોનો સંભવ છે માટે હવે તે આચાર્ય દર, ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને મોકલે ત્યારે તે પૂર્વે આખા ગણની સાથે વિચારણા કરી લે. આ નિ.-૧૩૫ પ્રશ્ન : આખા ગણની સાથે વિચારણાની શી જરૂર ? માત્ર અનુભવી-પીઢ કેટલાક શિષ્યાદિની સાથે જ વિચારણા કરી | લે તો ન ચાલે? ( સમાધાનઃ જો આ રીતે વિશેષથી કોઈક એકાદ શિષ્યાદિની સાથે જ વિચારણા કરે તો નીચે મુજબ દોષો સંભવે છે. ઓઘનિર્યુક્તિ-૧૩૫ : ગાથાર્થ : જો શિષ્યોને આમંત્રે, તો તેનાથી નિશ્રાવર્તીઓ બાહ્યભાવને અનુભવે. હવે જો ! આ નિશ્રાવર્તાઓ ને આમંત્રે તો તે શિષ્યો બાહ્યભાવ પામે. તે નિશ્રાવર્તઓ પણ (નિશ્રા સ્વીકારવાનો ઉદ્દેશ) પૂર્ણ થતા જતા | પ૧પI. વિ ટીકાર્થ ? જો આચાર્ય વિશેષ કરીને માત્ર શિષ્યોને જ પૃચ્છા કરે તો શું દોષ? એ બતાવે છે કે જે સાધુઓ વિવક્ષિત ,
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy