SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ वृत्ति : किस्वरूपां नियुक्तिं वक्ष्ये ? इत्यत आह-'अल्पाक्षरां' अल्पान्यक्षराणि यस्यां साऽल्पाक्षरा तामल्पाक्षराम्, अथवा क्रियाविशेषणमेतत्, कथं वक्ष्ये ? इत्यत आह-'अल्पाक्षरं' स्तोकाक्षरं वक्ष्ये, न प्रभूताक्षरमित्यर्थः । किमल्पाक्षरमेव ? नेत्याह-'महत्थं' महार्थं वक्ष्ये, अथवा महानर्थो यस्याः सा महार्था तां महा● वक्ष्ये, तदनेनाभिधेयविशेषणं प्रतिपादितं भवति ।। | ૩૨ I ST Sા ચન્દ્ર. : એ નિર્યુક્તિ કેવી છે ? તે બતાવે છે કે, “જેમાં અક્ષરો ઓછા છે તેવી આ નિયુક્તિ છે.” આમ અત્પાક્ષરો શબ્દ | નિયુક્તિ પદનું વિશેષણ છે. T| નિ. ૧-૨ | અથવા તો મત્પાક્ષર એમ આ પદ વચ્ચે ક્રિયાપદનું વિશેષણ પણ બને. (જે રીતે અક્ષરો અલ્પ જ થાય તે રીતે હું કહીશ' ; એમ ક્રિયાવિશેષણ બને.) પ્રશ્ન : શું તમે અલ્પ અક્ષરો થાય એ રીતે જ કહેશો ? સમાધાન : ના, ભાઈ ! અલ્પ અક્ષરો થાય અને અર્થ મોટો થાય એ રીતે કહીશું. (અહીં પ્રત્યક્ષ મદાર્થ આ બે ય મા પદો ક્રિયાવિશેષણ બને છે.) અથવા તો જે નિયુક્તિનો અર્થ મહાન છે, તેવી નિયુક્તિને કહીશ. (અહીં અત્યાક્ષ અને મદાથી એ બે ય પદો E a I ૩૨ . નિયુક્તિપદનું વિશેષણ બને.)
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy