SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ HT એમ સમજી લેવું (૩Çસ્ય મુમિન મુર્ત્ત યસ્યા: સા કષ્ટ્રમુલમુવી ખરેખર થવું જોઈએ છતાં વ્યાકરણના નિયમ પ્રમાણે એક મુખ શબ્દનો લોપ કરાય છે.) ચન્દ્ર. : આ નિર્યુક્તિ તમે શેમાંથી કહેશો ? સમાધાન : ચરણકરણાનુયોગમાંથી હું કહીશ. એમાં જે આચરાય તે ચરણ. જેનું લક્ષણ અમે આગળ બતાવવાના છીએ તે વ્રતાદિ ચરણ કહેવાય. તથા જે કરાય તે કરણ. પિંડની વિશુદ્ધિ વગેરે કરણ કહેવાય. મ || ૩૦ || वृत्ति : कुतो वक्ष्ये ? इत्यत आह- ' चरणकरणानुयोगात्' चर्यते इति चरणं वक्ष्यमाणलक्षणं व्रतादि, क्रियत इति स करणं-पिण्डविशुद्ध्यादि, चरणं च करणं च चरणकरणे तयोरनुयोगश्चरणकरणानुयोगः, अनुयोजनमनुयोगः अनुरूपो वा योगोऽनुयोगः अनुकूलो वा योगोऽनुयोगः, अथवाऽणु-सूत्रं महान् अर्थः, ततो महतोऽर्थस्याणुना सूत्रेण स्म योगोऽनुयोगः, तस्माच्चरणकरणानुयोगात् निर्युक्तिं वक्ष्ये, चरणकरणात्मिकामेवेति गम्यते, यथा मृदो घटं करोति स मृदात्मकमेव, तथाऽत्रापीति । TA નિ. ૧-૨ “ચરણ અને કરણનો અનુયોગ” એમ સમાસ થશે. તેમાં અનુયોગ શબ્દનો સીધો અર્થ છે વ્યાખ્યાન. એનો વ્યુત્પત્તિ અર્થ ત્રણ પ્રકારે છે : (૧) અનુયોનાં અનુયોગ: સૂત્રની પાછળ (અ) અર્થને જોડવો તે અનુયોગ. અથવા તો અનુરૂપ એવો યોગ તે અનુયોગ એટલે કે સૂત્રની સાથે સંગત થાય એ રીતે અર્થ જોડવો તે અનુયોગ. (૨) અનુકૂલ એવો યોગ તે અનુયોગ. DI म भ | 11 1 व आ મ મા 찌 || ૩૦ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy