SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ | E *H શ્રી ઓઘ-ય નિર્યુક્તિ "E वृत्ति : एवं कार्यकारणलक्षणोऽपि द्रष्टव्यः-कार्यम्-ओघनिर्युक्त्यर्थपरिज्ञानमनुष्ठानं च, कारणं तु वचनरूपापन्ना ओघनियुक्तिरेव, एवं च साध्यसाधनादयोऽपि द्रष्टव्या इति । तुशब्दो विशेषणे, किं विशिनष्टि ? ओघेन वक्ष्ये, તુશાંતિપતોfપ, “છપ્પરિમા” (નિ.૨૬૬) ત્યાર . ૨૮. નિ. ૧-૨ - ચન્દ્ર.: આ રીતે કાર્યકારણરૂપ પણ સંબંધ સમજી લેવો. તે આ પ્રમાણે - ઓઘનિર્યુક્તિના અર્થનું પરિજ્ઞાન અને તેનું v પાલન એ કાર્ય છે. અને તેનું કારણ તો વચનરૂપે બનેલી આ ઘનિર્યુક્તિ જ છે. એમ સાધ્યસાધન વગેરે સંબંધ પણ સમજી લેવા. (ઓઘનિર્યુક્તિ એ સાધન છે, જ્ઞાન-પાલનાદિ સાધ્ય છે.) ‘ગોળ ૩ એમાં જે ૩ = તુ છે, એ વિશેષ પદાર્થ બતાવવા માટે છે. પ્રશ્ન : એ વળી શું વિશેષ પદાર્થ બતાવે છે ? સમાધાન: આમ તો અહીં ઓઘથી જ નિયુક્તિ કહીશું. પણ “તું” શબ્દથી ગ્રન્થકાર જણાવે છે કે કંઈક વિસ્તારથી પણ કહીશું. છપ્પરિમ... વગેરે જે નિર્યુક્તિગાથાઓ છે. એ વિસ્તારથી પદાર્થનું પ્રતિપાદન કરનારી છે. वृत्ति : नियुक्तिं वक्ष्य इति - नि:-आधिक्ये योजनं युक्तिः, सूत्रार्थयोर्योगो नित्यव्यवस्थित एवास्ते वाच्यवाचकतयेत्यर्थः, अधिका योजना नियुक्तिरुच्यते, नियता निश्चिता वा योजनेति, ततश्च नियुक्तियुक्तिरित्येवं * aiા ૨૮
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy