SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ = P H 5 5 x શ્રી ઓઘ- स्तोकं भुङ्क्ते यावन्मानं मुखस्यान्तस्तिष्ठति तावन्मात्रमेव भुङ्क्ते, शेषं परित्यजतीति प्राग्वत्, 'पउमपत्त त्ति पद्मपत्रसदृशं નિર્યુક્તિ निर्लेपं पात्रकं करोति 'परिगुणणं'त्ति स्वाध्यायं कुर्वस्तिष्ठतीति । एवं च व्यवस्थितस्य साधोस्ते सागारिकाः प्राप्ताः, ते च प्राप्ता: सन्त इदं पृच्छन्ति - 'कहि भिक्खं 'त्ति क्व त्वया भिक्षा कृतेति । ततश्च 'दिट्ठमदिटे विभासा उ' दृष्टेऽदृष्टे च ૪ ૨૮|| 'विभाषा' विकल्पना कार्या, यदि दृष्टो भिक्षामटन् तत इदं वक्ति-तत्रैव श्रावकादिगृहे भक्षयित्वा इहागत इति । ચન્દ્ર. : પ્રશ્ન : તે કઈ વિધિ છે? ઉત્તર : એ જ કહે છે. ભા.-૫૯ ઓશનિયુક્તિ-ભાષ્ય-૫૯ : ગાથાર્થ : થોડુંક વાપરે, ઘણું પરઠવી દે. પાત્રામાં પદ્મપત્ર જેવું કરે, સ્વાધ્યાય કરે.] “ભોજન ક્યાં કર્યું ? એમ લોક પુછે, તો ત્યાં સાધુ દેખાયેલો અને નહિ દેખાયેલો હોય એમાં વિકલ્પ છે. ટીકાર્થ : જો ગૃહસ્થો દૂર હોય તો સાધુ થોડુંક પાંચ સાત કોળીયા વાપરી લે અને ઘણું ભોજન ખાડા વગેરેમાં નાંખી, દે. એને અલ્પસાગારિક કરી દે. (ગૃહસ્થો જોઈ ન શકે એ રીતે કરવું તે અલ્પસાગારિક કહેવાય. આમ અત્રે અર્થ લેવો.) એટલે કે એનો સંપૂર્ણ અભાવ જ કરી દે. એક દાણોય બાકી ન રાખે. અથવા તો ધૂળ વડે ભોજનને ઢાંકી દે. (કપડામાં રન આચ્છાદિત કરીને ધૂળ વડે ઢાંકે છે, જેથી જયારે ગૃહસ્થોનો ફરી અભાવ થઈ જાય ત્યારે વાપરી શકાય એવું સમજી શકાય.) પણ જો એ ગૃહસ્થ નજીકમાં જ હોય તો પછી એની વિધિ બદલાશે. ત્યાં ગાથામાં રહેલા થોડં મુંનદ શબ્દનો અર્થ બીજી વળ ૪૨૮ છે. 3 *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy