SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ય श्राविका वा ओयविआ-अल्पसागारिकेत्यर्थः, ततो भुक्त इति । तत्थ उत्ति अयमवयवो व्याख्यातः, ચન્દ્ર. : હવે જો ત્યાં નાના બાળકો ન હોય કે જેને આ બધું પૂછી શકાય. તો પછી સાધુ જાતે જ કોઈક બહાનું કાઢીને i| જયાં રસોડું હોય ત્યાં જાય. ૪૧૮ | આ જ વાત હવે કરે છે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૫૪ : ગાથાર્થ : રસોડામાં પ્રવેશ કરે, જુએ. અલ્પ કે વધુ રંધાયેલ હોય, ત્યારે ગ્રહણ કરવું. ના R પર્યાપ્ત થાય તો ત્યાં જ વાપરે. પણ ઉભય કે એકતર ઓયવિએ (પરિપક્વ/એકલો) હોવા જોઈએ. ભા.-૫૪ ટીકાર્થ : રસવતી એટલે સૂપકારશાલા એટલે કે રસોડું, સાધુ કોઈક બહાનું કાઢી એમાં પ્રવેશ કરે અને પછી અંદર | - રસોઈનું પ્રમાણ જુએ તેમાં ક્યારેક રસોઈ ઓછી બનાવેલી દેખાય તો ક્યારેક વધુ બનાવેલી દેખાય. (ઘરના માણસોની સંખ્યા મા ' અને એમના ખોરાક પ્રમાણે ઘરમાં ઓછી-વત્તી રસોઈ બનતી જ હોય.) હવે જો પ્રમાણ અલ્પ હોય તો અલ્પ વહોરે અને પુષ્કળ રાંધેલું હોય તો એ અનુસારે વધારે પણ વહોરે. (ખ્યાલ રાખવો કે અહીં ગોચરી તો સંપૂર્ણ નિર્દોષ જ છે. જો ઘરના માણસોની સંખ્યા વગેરે કરતા વધારે રસોઈ દેખાય અને એટલે સાધુ માટે વધુ બનાવેલું હોવાની શંકા પડે તો તો ન જ વહોરે. સાધુ રસોડામાં જોવા ગયો છે, એ તો એ જોવા માટે કે “પ્રમાણ કેટલું છે ?” કે જેથી પ્રમાણને અનુસારે ઓછુવતુ વહોરી શકાય. પણ દોષિત વહોરવાની વાત નથી.) ahu ૪૧૮ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy