________________
नि.-८१
श्री मोध-त्यु
હવે જો સંસારી વડે કરાતી ચિકિત્સાદિને સાધુ ન ઈચ્છે ના પાડે, તો પછી આ રીતે તેની સેવા નહિ ઈચ્છનારા સાધુને નિર્યુક્તિ
માંદગીથી મરણ થાય. (પોતે એકલો હોવાથી બીજા તો કોઈ સાધુ તેની સેવા કરનાર છે જ નહિ.)
v માત્ર આ જ દોષ લાગે, એમ નહિ. પરંતુ ગુરુની આજ્ઞાનો પણ લોપ કરાયેલો થાય. કેમકે આ સાધુ વચ્ચે જ મરી ॥ ४०० गयो, भेटले. गुरुमे कम सोपेतूं, तो मेरी ४ न शस्यो.
ખે વળી એકાકી સાધુ મરે, એટલે ગૃહસ્થો જ એના મૃતદેહને પરઠવવાના અને એ પરઠવવામાં અવિવેકી ગૃહસ્થો પર્યાય હિંસા કરવાના જ.
वृत्ति : यदा पुनस्तेषु व्रजादिषु तक्रोदनादिग्रहणं करोति तदा पूर्वोक्ता दोषाः परिहृता भवन्ति । एतदेव प्रतिपादयन्नाहओ.नि.: तक्कोयणाण गहणे गिलाण आणाइया जढा होति ।
अप्पत्तं च पडिच्छे सोच्चा अहवा सयं नाउं ॥११॥ तक्रोदनानां ग्रहणे सति ग्लानत्वदोष आज्ञाभङ्गदोषश्च, आदिशब्दात्पथि पलिमन्थदोषश्च, एते जढा इति-परित्यक्ता । भवन्ति । इदानीं प्रतिषिद्धस्यापि कारणान्तरेणानुज्ञां दर्शयन्नाह-'अप्पत्तं च पडिच्छे' अप्राप्तामपि वेलां प्रतिपालयति, र किमर्थं ?, -वक्ष्यमाणान् दोषान् श्रुत्वा पथिकादेः सकाशात्, 'अहवा सयं नाउं' अथवा स्वयमेव ज्ञात्वा, कान् ? -
॥ ४००॥