________________
શ્રી ઓઇ-હ્યું
चिंतेंति राया एगदिवसं एहिति( संवसिहित्ति), ता किं रणो सचित्रकर्मोज्ज्वलसुन्दरगृहेण? एवं तेहि रणो कायमाणं નિર્યુક્તિ कयं, भोइअस्स उ रम्मं चाउस्सालं निम्मविअं। राया आगतो पिच्छति कयवंदणमालाभिसोभिअं भोइयगिहं चाउस्सालं,
" ततोहुत्तो पहावितो । ततो तेहि भणियं - भगवं ! न एस तुम्हावासो, इमो तुज्झयंति, तो कस्स एसो ?, भोइयस्स ।। // ૩૭૬ ||
ततो रण्णा रुद्रुण भोइयस्स गामो हडो गामोवि दंडिओ। एत्थवि जहा भोइओ तहा आयरिओ, जहा नरवई तहा तित्थयरो, म जहा कुटुंबी तहा साहू । अमुमेवार्थमाह - दृष्टान्तो ग्रामभोगिकनरपतिना यात्रोद्गतभोगिकदंडिनोर्गृहदारुणा पूर्वकृतेन पूर्वसंचितेन यत्कृतं गृहमिति ।
ભા.-૪૩ ચન્દ્ર. આની સામે હવે ભાષ્યકાર ગુરુ ઉત્તર આપે છે કે – G ઓઘનિયુક્તિ-ભાષ્ય-૪૩ : ટીકાર્થ : પ્રશ્નકાર ! તીર્થકરોની આ આજ્ઞા છે કે ગ્લાનની વૈયાવચ્ચ કરવી. કેમકે તીર્થકરોનું
વચન છે કે “જે ગ્લાનની સેવા કરે છે, તે મારી સેવા કરે છે.” [ આ વિષયમાં ગામના મુખી અને રાજાના સંબંધી દષ્ટાન્ત છે.
તે આ પ્રમાણે-કોઈક રાજા હતો, તે યાત્રા-પ્રવાસ માટે ઉદ્યત બન્યો, તેણે આજ્ઞા કરી કે “હું અમુક ગામમાં પ્રયાણ શું કરું . એટલે ત્યાં મારા રહેવા માટેનો આવાસ કરો.” એટલે રાજસેવક તે ગામમાં ગયો. હવે જે વળી મુખીનું તે ગામ હતું. તેણે પણ કહ્યું કે “મારું પણ ઘર બનાવો.” એટલે હવે ગામવાસીઓ વિચારે છે
all ૩૭૬ તા.
કિ
E
F fie
*
-
* *
R