SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ F શ્રી ઓઇનિર્યુક્તિ | | ૩૭૪ F E ટીકાર્થ : નિહનવ કહે કે “ભગવાન ! મને આ માંદગીમાંથી બહાર કાઢો.” તો પછી યતનાપૂર્વક એની વૈયાવચ્ચ કરે. હવે જો આ ગ્લાન આ પ્રમાણે કહે કે “મને બીજોરું વગેરે લાવી આપો.” તો પછી આ સાધુ આ પ્રમાણે કહે કે “આ વસ્તુ તો અકલ્પનીય છે.” અને આ વાત લોકની આગળ પણ જાહેર કરે. અને કહે કે “સાધુઓ આવા બિજોરું વગેરે pr અકલ્પનીયવસ્તુ ખાનારા ન હોય.” આ રીતે લોકોમાં પ્રસિદ્ધ થઈ જાય કે “ગ્લાન સાધુ અને વૈયાવચ્ચી સાધુ વચ્ચે મોટો ભેદ છે. એક શિથિલ છે, બીજો , જ સંવિગ્ન છે” એટલે પછી આ સાધુ તે સ્થાનથી નીકળી જાય. " (હવે લોકો જાણી ગયા હોવાથી ધર્મનિંદા થવાનો ભય નથી. નિનવો ઉસૂત્રપ્રરૂપક હોવાથી જ એમની વૈયાવચ્ચ ક ભા.-૪૨ શાસ્ત્રકારોને ઈષ્ટ નથી.) वृत्ति : एवं प्रतिपादते विधौ चोदक आह - ओ.नि.भा. : चोअगवयणं आणा आयरिआणं तु फेडिआ तेणं । साहम्मिअकज्जपभूअयाए य सुचिरेणवि न गच्छे ॥४२॥ चोदकस्य वचनं चोदकवचनं, किं तदित्याह-आज्ञा आचार्याणां संबन्धिनी 'फेडिता' विनाशिता तेन, यतः साधर्मिककार्यप्रभूततया सुचिरेणापि न गच्छेत् - न यायाद्विवक्षितं स्थानमिति। ૭૪ | = * ફ = he is :
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy