SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘા એટલે સ્થાનિક સાધુઓમાં જે અપરિણત સાધુઓ હોય તેઓ વિમાસણમાં પડે, જાતજાતના વિતર્કો કરે. આવું ન થાય એ માટે આ નિર્યુક્તિ જ એ એકલો જુદો રહે છે.) "ા મૂળગાથામાં જે વિશેષતા બતાવી એના સિવાયની બીજી વિશેષતા આ છે કે અસાંભોગિકોના સ્થાનમાં પ્રવેશ કરતા - સાધુએ ઉપાશ્રયમાં જે ભાગમાં તે અસાંભોગિક સાધુઓ બિલકુલ જતા-આવતા ન હોય તેવા અનાક્રાન્ત ભૂપ્રદેશમાં પોતાની ઉપધિ મૂકી પછી જેમ સાંભોગિકોને વિશે વંદનાદિ કરતો હતો, તેમ અહીં અસાંભોગિકોને વિશે પણ વંદનાદિ કરે. તેમનાથી જ અનાક્રાન્ત ભૂમિભાગમાં ઉપકરણ મૂકે કેમકે એવું ન થાઓ કે નૂતનદીક્ષિતોને તે સાધુની સામાચારીનું દર્શન થતાં ઉંધો ભાવ vi મ થાય. (સાંભોગિકો હોય, તો તેઓના હાથમાં જ પોતાની ઉપાધિ આપતો હતો, પણ અહીં અસાંભોગિકોના હાથમાં પાત્રાદિ મા જ ઉપાધિ આપતો નથી, પણ સ્વયં જ જુદા અનાક્રાન્ત સ્થાનમાં મૂકે છે.). ' (મહત્ત્વની વાત એ કે એ વખતે પ્રાચીનકાળમાં અસાંભોગિકો વચ્ચે પણ પરસ્પર વંદન વ્યવહાર હતો જ, શરત એટલી ' જ હતી કે તે સંવિગ્ન હોવો જોઈએ. સંવિગ્ન હોય તો એ વંદનીય બને જ, ભલે તે અસાંભોગિક હોય. હા ! તેઓ સાથે ગોચરી-પાણી-સાથે રહેવું, વગેરે રૂપ કોઈ વ્યવહાર ન હતો. કેમકે અપરિણત સાધુઓ પરસ્પર જુદી જુદી સામાચારી જોઈ વિપરિણામ પામે.) R " E F = '# = વીલ ૩૩૬ वृत्ति : एवं तावत्साम्भोगिकबहुमध्यगतस्य ग्लानस्य यो विधिः अन्यसाम्भोगिकबहु-मध्यगतस्याप्येष एव विधिदृश्यः । इदानीमेकैकस्य साम्भोगिकस्येतरस्य च विधिमाह - F =1
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy