SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નીકળે છે. જ્યારે પૂર્વના બે વિકલ્પમાં તો એક એક જ ખામી હોવાથી ત્યાં સ્થાનિકોને વધુ મુંઝવણ ન હોય એટલે ઉપદેશ નિર્યુક્તિ આપી ઔષધિ અપાવડાવી તરત નીકળી શકે.) वृत्ति : अथ त एवमाहुर्गच्छन्तं साधुम् - | ૩૨૮ || ओ.नि. : पुणरवि अयं खुभिज्ज आयणगा मो स वा भणिज्ज संचिक्खे । उभओऽवि अयाणंता विज्जं पुच्छंति जयणाए ॥७०॥ નિ.-૭૦ पुनरप्ययं व्याधिः क्षोभं यायात्-प्रकुप्येत्, वयं च न जानीम उपशमयितुं, स वा ग्लान एवं ब्रूयात् त्वया तिष्ठता अहमचिरात्प्रगुणीभवामि, ततः 'संचिक्खे 'त्ति संतिष्ठेत् । अथोभावपि तावागन्तुकवास्तव्यौ न जानीत: क्रियां कर्तुं, तत | उभावपि अजानन्तौ वैद्यं पृच्छतः, कथं ? 'यतनया' अनन्तरगाथावक्ष्यमाणयेति ।। ચન્દ્ર.: હવે જો સ્થાનિક સાધુ આ જતા સાધુને આ પ્રમાણે કહે કે – ઓઘનિર્યુક્તિ-૭૦: ગાથાર્થઃ ફરીથી આ વ્યાધિ ક્ષોભ પામે તો ? અમે અજ્ઞાની છીએ. અથવા તે ગ્લાન કહે તો પછી II છેઆગન્તુક સાધુ રહે. હવે જો સ્થાનિક અને આગન્તુક બેય અજ્ઞાની હોય તો યતનાપૂર્વક વૈદ્યને પુછે. ટીકાર્થ : સ્થાનિક સાધુઓ કહે કે “આ વ્યાધિ ફરી ક્ષોભ પામે તો ? અમે તેને શાંત કરવાનું જાણતા નથી” અથવા ઊં ૩૨૮
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy