SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ = શ્રી ઓઇ-થા નિર્યુક્તિ એમાં જેની પાસે દશપૂર્વો હોય તે દશપૂર્વી કહેવાય. માત્ર તેઓને જ નહિ, એ ઉપરાંત અગ્યાર અંગોના સૂત્ર અને અર્થને ધારણ કરનારાઓ તથા સર્વસાધુઓને પણ વાંદીશ. તે બધાને વંદન કરીને “સર્વને (રત્નત્રયીને) સાથે તે સર્વ સાધુઓ” અથવા તો “બધા જ સાધુઓ” આ પ્રમાણે અર્થ કરવો. 'b | ૧૩ ll E F E નિ. ૧-૨ वृत्ति : चशब्दः समुच्चये, अथवाऽनुक्तसमुच्चये, यच्च समुच्चितं तत्प्रतिपादयिष्यामः। पदविग्रहस्तु यानि समासभाञ्जि पदानि तेषां समासः प्रतिपादितः । | ચન્દ્ર.: ગાથામાં જે શબ્દ છે, તે અરિહંત-ચૌદપૂર્વી-દશપૂર્વી વગેરેનો સમુચ્ચય=સમૂહ દર્શાવવા માટે છે. અથવા s| " તો એમ સમજવું કે શબ્દ એ ગાથામાં ન કહેવાયેલા કોઈક બહારના જ પદાર્થને અહીં ગ્રહણ કરવા માટે વપરાયેલો છે. એને અનુક્તસમુચ્ચય કહેવાય. | શિષ્ય : એ વડે અહીં નહિ કહેવાયેલો કયો પદાર્થ સમુચ્ચય કરાયેલો છે ? ગુરુ : એ અમે આગળ કહેશું. આ રીતે પહેલા ગાથાસૂત્રનો પદાર્થ કહ્યો. | ૧૩ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy