________________
ण
मो
श्री सोध- त्थ નિર્યુક્તિ
Il 300 II
णं
યતનાવંતજીવોને તે જ ક્રિયાઓ મોક્ષગમન માટે થાય છે.
ટીકાર્થ : ફ્ર ધાતુ ગતિ કરવી અને પ્રેરણા કરવી એમ બે અર્થમાં વપરાય છે. અહીં ગતિ અર્થમાં લેવો. માર્ગમાં ગમન કરવું તે ઈર્યાપથ કહેવાય. એટલે કે ગમનાગમનાદિ ક્રિયા. ગાથામાં ‘આદિ' શબ્દ લખેલો છે. તેનાથી દુષ્ટ વાણી વગેરે વ્યાપારો પણ લઈ લેવા.
જે ઈર્યાપથાદિ વ્યાપારો યત્ન વિનાના પુરુષોને કર્મબંધના હેતુઓ છે. તે જ ઈર્યાપથ વગેરે વ્યાપારો સંયમમાં યત્નવાળાઓને મોક્ષગમન માટે થાય છે.
वृत्ति : एवं तावत्साधोर्गृहस्थेन सह तुल्येऽपि व्यापारे विसदृशतोक्ता, इदानीं सजातीयमेव साधुमाश्रित्य विसदृशतामुपदर्शयन्नाह
ओ.नि. : एगंतेण निसेहो जोगेसु न देसिओ विही वावि ।
दलिअं पप्प निसेहो होज्ज विही वा जहा रोगे ॥ ५६ ॥
एकान्तेन निषेधः 'योगेषु' गमनादिव्यापारेषु 'न देशित:' नोपदिष्टः 'विधिर्वा' अनुज्ञा वा क्वचित्स्वाध्यायादौ न दर्शिता, किन्तु 'दलिअं' द्रव्यं वस्तु वा 'प्राप्य' विज्ञाय निषेधो भवेत्, तस्यैव वा 'विधिर्भवेत्' अनुष्ठानं भवेदिति ।
or
ण
짜
บ
आ
म
हा
नि. पह
॥ ३०० ॥