________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૨૯૪ ||
j
ચન્દ્ર. : વળી સાધુને હિંસા થવા છતાંય ગૃહસ્થો કરતા વૈધુર્ય-ભેદ આ કારણસર પણ છે કે
ઓનિર્યુક્તિ-પર : ગાથાર્થ : બાહ્ય યોગ સમાન હોવા છતાં પણ વિધુરતા-ભેદ હોય. નહિ તો શાસ્ત્રમાં શુધ્ધાત્માને હિંસાપ્રાપ્તિ જે નિષ્ફળ દેખાડી છે. (તે ન ઘટે)
વૃત્તિ : તથા વાહ -
ઓ.નિ. :
मा
初
एक्कमि वि पाणिवहंमि देसिअं सुमहदंतरं समए । एमेव निज्जराफला परिणामवसा बहुविहीआ ॥५३॥
‘મિત્રપિ’ તુલ્યેષ પ્રાળિવધે ‘શિત’ પ્રતિપાવિત સુમવત્તાં, વવ ? ‘સમયે' સિદ્ધાન્ત, તાર્ત્તિ – યથા દૌ
vi
ટીકાર્થ : સાધુનો અને ગૃહસ્થનો જીવહિંસાદિ બાહ્યવ્યાપાર સરખો હોય તો પણ બે વચ્ચે અસમાનતા છે જ. અને આ ૐ વાત સ્વીકારવી જ જોઈએ. જો આ વાત ન માનો તો શુદ્ધ સાધુને પ્રાણાતિપાતની પ્રાપ્તિ શાસ્ત્રમાં જે નિષ્ફળ બનાવી છે. તેની F સાથે વિરોધ આવે. માટે આ વાત આ પ્રમાણે જ માનવી કે બાહ્ય પ્રાણાતિપાતનો વ્યાપાર શુદ્ધ સાધુને કર્મબંધ માટે ન થાય. સ નિ.-૫૩ (જો બાહ્ય યોગની સમાનતાથી બેય વચ્ચે સંપૂર્ણ સમાનતા માનો તો ત્યાં ગૃહસ્થની જેમ સાધુને પણ પાપબંધ માનવો પડે. પણ એ તો નથી થતો.)
A
व
ओ
at 112e8 11
મ