SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ll શ્રી ઓઘ-ય (૧)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય સ્થિર નિર્યુક્તિ (૧૧)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય અસ્થિર આક્રાન્ત (૧૨)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય અસ્થિર અનાક્રાન્ત (૧૩)નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય સ્થિર આક્રાન્ત (૧૪)નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય સ્થિર અનાક્રાન્ત (૧૫)નિuત્યપાય અચિત્ત પંચેન્દ્રિય અસ્થિર આક્રાન્ત # નિ.-૪૩ (૧૬) નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય અસ્થિર અનાક્રાન્ત આ ૧૬ ભાંગા અચિત્તથી મળ્યા. એ જ રીતે મિશ્રમાં પણ ૧૬ ભાંગા લેવા અને સચિત્તમાં પણ ૧૬ ભાંગા લેવા. કુલ બ | i૪૮ ભાંગા નિષ્પત્યપાયથી મળે. એજ પ્રમાણે સત્યપાયથી પણ બીજા ૪૮ ભાંગા લેવા. પણ એમાં જવાનું નથી. કુલ ૯૬ | ભાંગા થાય. આમાં પણ એ સમજી લેવું કે ખરેખર અચિત્તમાં યતનાની આવશ્યકતા નથી. પણ સાધુની કોમળતાની સૂચક આ યતના મ છે. સીધી વાત છે કે મરેલી કીડી ઉપરથી જવું પડે અને મરેલા ઉંદર વગેરે પર પગ મૂકીને જવું પડે એમાં વિરાધના બિલકુલ ૨ ન હોવા છતાં પરિણતિની દૃષ્ટિએ આસમાન-જમીનનો ફર્ક છે. ખરી યતના મિશ્ર+સચિત્તમાં જાળવવાની છે. એમાં પ્રશ્ન એટલો જ રહે કે બેઈન્દ્રિય અસ્થિરસંઘયણવાળા પર જવામાં વ ૨૭૮ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy