________________
નિર્યુકિત
#
નિ.-૪૨
શ્રી ઓધ-ય
(૧૬) નિમ્રત્યપાય + મિશ્ર + અનંત + અસ્થિર + અનાક્રાન્ત (૧૭) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + સ્થિર + આક્રાન્ત
(૧૮) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + સ્થિર + અનાક્રાન્ત | ૨૭૨ /
(૧૯) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + અસ્થિર + આક્રાન્ત (૨૦) નિમ્રત્યપાય + સચિત્ત + પ્રત્યેક + અસ્થિર + અનાક્રાન્ત (૨૧) નિમ્રત્યપાય + સચિત્ત + અનંત + સ્થિર + આક્રાન્ત (૨૨) નિષ્પત્યપાય + સચિત્ત + અનંત + સ્થિર + અનાક્રાન્ત (૨૩) નિમ્રત્યપાય + સચિત્ત + અનંત + અસ્થિર + આક્રાન્ત (૨૪) નિમ્રત્યપાય + સચિત્ત + અનંત + અસ્થિર + અનાક્રાન્ત
નિષ્કપાયને લઈને આ ૨૪ ભાંગા મળ્યા. આ જ રીતે પ્રત્યપાયને લઈને પણ ૨૪ ભાંગા મળે પણ એમાં જવાનું નથી. આમાં પૂર્વ-પૂર્વનો ભાંગો ન હોય તો પછી-પછીના ભાંગાથી જઈ શકાય.)
હવે ગાથાના અક્ષરો પ્રમાણે અર્થ જોડીએ. ત્રણ પ્રકારની વનસ્પતિ છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર તેમાં દરેકે દરેક વી વનસ્પતિ બે પ્રકારે છે. પ્રત્યેક અને અનંત. તેમાં પ્રત્યેક એટલે જુદા જુદા શરીરવાળા એક-બે-ત્રણ સંખ્યાના કે અસંખ્યાતા
*
=
થ