SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૨૪૯ मा લાગે એટલે ત્યારે વિરાધના થાય તો ખરી, પણ ઓછી થાય. જિનશાસનમાં બતાવેલી સૂક્ષ્મ દયાનું આ બેનમૂન ઉદાહરણ છે.) (તથા પૂર્વે અમે જણાવ્યું છે કે —“ઘુંટણથી કમર સુધીનો ભાગ એ જંઘા, અને તેના અડધા ભાગ સુધીનું પાણી તે જંઘાર્ધ” આ અર્થ ન લેવો. – તેનું કારણ એ કે જો આ પાણીને જંઘાર્ધ ગણીએ તો આવા પાણીમાં જે ઉપર વિધિ બતાવી મૈં કે “એક પગ પાણીમાંથી બહાર કાઢી આકાશ વાટે આગળ મૂકવો. એ રીતે નદી ઉતરવી શક્ય નથી. ઘુંટણ-કમરની વચ્ચેના ભાગ સુધીનું પાણી હોય તો એનાથી પણ વધુ ઉપર સુધી જો પગ બહાર કાઢવા જાય તો પડી જ જાય. આત્મ વિરાધનાની શક્યતા વધુ રહે. છતાં આ અંગે વિશિષ્ટ ગીતાર્થોને પૃચ્છા કરવી.) or भ 可 आ म T वृत्ति : अथ तज्जलं नाभिप्रमाणादि भवति निर्भयं च ततः का सामाचारीत्याह - निब्भएऽगारित्थीणं तु मग्गओ चोलपट्टमुस्सारे । ઓનિ सभए अत्थग्धे वा ओइण्णेसुं घणं पट्टं ॥ ३५॥ ט स्थ મ भ મ व 311 નિ.-૩૫ म निर्भये जले सत्यहरणशीलत्वात् व्यालादिरहितत्वाच्च अगारिणां स्त्रीणां च मार्गतः पृष्ठतो गच्छति, गच्छता च किं 김 कर्त्तव्यं ?, चोलपट्टक उपर्युत्सारणीयः । सभये तु तस्मिन् अत्थग्धे वा 'उत्तिण्णेसु' अवतीर्णेसु कियत्स्वपि गृहिषु वी ॥ २४९ ॥ मध्येस्थितः प्रयाति 'घणं पट्टे 'ति चोलपट्टकं च 'घनं' निबिडं करोति यथा तोयेन नापह्रियत इति । 지
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy